સુરત માં આમ આદમી પાર્ટીમાં ક્રોસ વોટિંગનો ડર ભાજપના ઈશારે અપક્ષમાંથી ફોર્મ ભરાયાની ચર્ચા .
ભાજપના ઈશારે અપક્ષમાંથી ફોર્મ ભરાયાની ચર્ચા. સભ્યપદ માટે પસંદગી પામેલા ઉમેદવારોને લઈને પણ વિવાદ સર્જાયો. મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો માટેની ચૂંટણી પહેલાં જ...
