Abhayam News
AbhayamGujarat

પોલીસે લાયસન્સ કરી લીધુ છે જપ્ત તો કઇ રીતે મેળવશો પાછુ ?

If the license has been seized by the police, how will you get it back?

પોલીસે લાયસન્સ કરી લીધુ છે જપ્ત તો કઇ રીતે મેળવશો પાછુ ? ચલણ- મેમો આપવા કરવા ઉપરાંત પોલીસ ઘણા ટ્રાફિક નિયમો તોડવા બદલ તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ પણ જપ્ત કરી શકે છેDriving License: ટ્રાફિકના નિયમોનું પાલન ના કરવા બદલ લોકોએ ભારે દંડ ભરવો પડે છે, પોલીસ તેમને ચલણ -મેમો આપે છે, જે ખૂબ વધારે હોઈ શકે છે. જો પોલીસે લાયસન્સ જપ્ત કર્યું છે, તો તે કેવી રીતે પરત કરવામાં આવશે?

If the license has been seized by the police, how will you get it back?

જાણો અહીં…ચલણ- મેમો આપવા કરવા ઉપરાંત પોલીસ ઘણા ટ્રાફિક નિયમો તોડવા બદલ તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ પણ જપ્ત કરી શકે છે.

પોલીસે લાયસન્સ કરી લીધુ છે જપ્ત તો કઇ રીતે મેળવશો પાછુ ?

ડ્રાઇવિંગ લાઇસન્સ સામાન્ય રીતે ડ્રિંક એન્ડ ડ્રાઇવ, રેડ લાઈટ જમ્પિંગ અને ઓવર સ્પીડિંગ માટે જપ્ત કરવામાં આવે છે. આ સાથે ચલણ પણ કાપવામાં આવે છે.લાઇસન્સ જપ્ત થયા પછી લોકો તેને કેવી રીતે પાછું મેળવવું તેની ચિંતા કરવા લાગે છે.

If the license has been seized by the police, how will you get it back?

ડ્રાઇવિંગ લાઇસન્સ પાછું મેળવવા માટે ઘણા લોકો દલાલોની મદદ લે છે, જેઓ ક્યારેક તેમની સાથે છેતરપિંડી કરે છે.

જો તમારું લાયસન્સ પણ જપ્ત કરવામાં આવ્યું હોય તો તમે કોર્ટમાં જઈને મેળવી શકો છો, જપ્તી દરમિયાન પોલીસ તમને એક કાપલી આપે છે. તેમાં કોર્ટનું સરનામું અને હાજર થવાની તારીખ હોય છે.

તમે કોર્ટમાં હાજર થઈને તમારી જાતને સમજાવી શકો છો અને લાઇસન્સ પાછું લઈ શકો છો. અહીં તમારો દંડ પણ ઓછો થઈ શકે છે. જો લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું હોય, તો તે ત્રણ મહિના પછી આરટીઓમાંથી ઉપલબ્ધ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

ભાણવડ પંથકમાં દારૂની ભઠ્ઠી પર પોલીસના દરોડા

Vivek Radadiya

ધો.11મા એડમિશનને લઈ સરકારે જાહેર કર્યો પરિપત્ર…

Abhayam

ગુજરાતમાં 700 વર્ષ જૂના આ મંદિરમાં મીઠું ધરાવવાની છે માન્યતા

Vivek Radadiya