ખાનગીકરણ ને લઇ ને વિદ્યાર્થીઓ દ્વારા થાળી અને વેલણ વગાડીને સરકાર ને જગાડવા નો પ્રયત્ન કરાયો…
CYSS સુરત દ્વારા VNSGU અને સાવૅજનીક યુનિવર્સિટી ખાતે ગ્રાન્ટેડ કોલેજ અને યુનિવર્સિટી સાથે પુનઃ જોડાણ આપવામાં આવે હાલમાં VNSGU યુનિવર્સિટીની સલાહ તમામ કોલેજમાં એડ્મિશન શરુ...