Abhayam News
AbhayamEntertainment

રોનિત રોય ગોવમાં કર્યા ત્રીજા લગ્ન કર્યા

Ronit Roy got married for the third time in Govt

રોનિત રોય ગોવમાં કર્યા ત્રીજા લગ્ન કર્યા અભિનેતા રોનિત રોય હાલમાં તેના ત્રીજા લગ્નને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં જ રોનિત રોયે ગોવામાં લગ્ન કર્યા હતા અને તેણે આ લગ્ન બીજા કોઈ સાથે નહીં પરંતુ તેની પત્ની નીલમ બોસ રોય સાથે કર્યા હતા. લગ્નના 20 વર્ષ પૂરા કર્યા બાદ બંનેએ હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. રોનિત અને નીલમે વર્ષ 2003માં લગ્ન થયા હતા અને હવે તેઓ ફરી એક વાર તે ક્ષણને તાજી કરી છે.રોનિત રોય ગોવમાં કર્યા ત્રીજા લગ્ન કર્યા

20 વર્ષ પછી ફરી લગ્ન
રોનિતે પોતાના લગ્નની સુંદર તસવીરો અને વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. એક વીડિયોમાં રોનિત અને તેની પત્ની લિપ-લૉક કરતા જોવા મળે છે. જે ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. ફેન્સ આ લગ્નના ખૂબ વખાણ કરી રહ્યા છે. ચાહકોનું કહેવું છે કે લગ્નના થોડા જ વર્ષોમાં લોકો છૂટાછેડા લઈ લે છે અને રોનિત 20 વર્ષ પછી તેની પત્ની સાથે ફરીથી લગ્ન કરી રહ્યો છે. 

રોનિત રોયે ગોવામાં લગ્ન કર્યા
તાજેતરમાં જ રોનિત રોયે ગોવામાં લગ્ન કર્યા હતા. રોનિતે પોતાના લગ્નની સુંદર તસવીરો અને વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. એક વીડિયોમાં રોનિત અને તેની પત્ની લિપ-લૉક કરતા જોવા મળે છે. એક વીડિયોમાં જોઈ શકાય છે કે નીલમ હાથમાં વરમાળા લઈ ઉભી જોવા મળે છે. બંન્ને પતિ પત્ની વચ્ચે પંડિત એક કપડો લઈને પણ ઉભો જોવા મળી રહ્યો છે. જે વીડિયોના કેપ્શનમાં રોનિતએ લખ્યું કે, મુજસે સાદી કરોગી ? ફિર સે. રોનિતે વધઉ એક વીડિયો શેર કર્યો છે. જે બંન્ને લગ્ન કરી આશીર્વાદ લેતા જોવા મળી રહ્યા છે. એક વીડિયોના કેપ્શનમાં રોનિતે લખ્યુ છે કે, એક વાર શુ હજાર વાર પણ લગ્ન તારાથી જ કરીશ
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

“આપ” ના કોર્પોરેટરનો સનસનીખેજ ખુલાસો ભાજપમાં જોડાવા માટે કરવામાં આવી ઓફર.

Abhayam

હળવદના રણમલપુરમાંથી કાર્યકર્તા AAPમાં જોડાયા:-ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ..

Abhayam

આઝાદી પહેલા આ કંપનીઓએ નાખ્યો હતો પાયો

Vivek Radadiya