Abhayam News
Laws

શુ પોલીસ તમારી ફરિયાદ (FIR) નોંધવાની ના પાડે છે..??? વાંચો સંપૂર્ણ માહિતી પોલીસ ફરિયાદ વિશે…..

કોઈપણ ઘટના બને અને પોલીસ સ્ટેશને ફરીયાદ લખાવવા જાઓ ત્યારે પોલીસ અધિકારીઓ નાગરિકોની ‘પ્રથમ માહિતિ’ એટલે કે F.I.R દાખલ કરવાની ના કહે છે તેવા અનુભવ લગભગ તમામને થાય છે. પોલીસ એફ.આઈ.આર નહી લખવા માટે બહાના કાઢે છે, અથવા ધક્કા ખવડાવે છે અથવા પૈસાની માંગણી કરે છે. પોલીસની હેરાનગતિના કારણે તેમજ પોતાના કાયદાકીય અધિકારોની જાણકારી ન હોવાના કારણે FIR નોંધાવ્યા વગર જ પાછા ફરતા હોય છે. ઘણા કિસ્સામાં FIR લખવાના બદલે પોલીસ ફક્ત સાદી અરજી લખીને ફરીયાદીને કાઢી મુકે છે માટે સમાન્ય નાગરિકોમાં કાયદાની જાણકારી વધે તેવા ઉદ્દેશ્યથી આ લેખમાં પોલીસ દ્વારા FIR ન લખવામાં આવે તો સામાન્ય નાગરિક દ્વારા લેવામાં આવતા જરૂરી પગલાની જાણકારી આપી છે.

એફ.આઈ.આર (F.I.R) એટલે શું?

એફ.આઈ.આર ને અંગ્રેજીમાં “ફર્સ્ટ ઈન્ફોર્મેશન રીપોર્ટ” તેમજ ગુજરાતીમાં “પ્રથમ માહિતિ અહેવાલ” કહેવામાં આવે છે. જે કોઈપણ વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં જઈને કોઈ બનાવ કે ઘટનાની પોલીસ સમક્ષ જાહેરાત કરે અને તે જાહેરાત મુજબ પોલીસ સી.આર.પી.સી કલમ – ૧૫૪ મુજબ ગુન્હાની નોંધણી કરે તેને એફ.આઈ.આર કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે એક મકાનમાં ચોરી થાય અને જે વ્યક્તિ પોલીસ સ્ટેશને જઈને ચોરી અંગેની પ્રથમ માહિતિ પોલીસને આપે તેને ફરીયાદ કહેવાય અને ફરીયાદ આધારે પોલીસ એના ચોપડામાં ચોરીના ગુનાની નોંધ કરે તેને એફ.આઈ.આર કહેવામાં આવે છે.

ફરીયાદી, ફરીયાદ અને એફ.આઈ.આર એટલે શું?

કોઈપણ ગુનો/ઘટના/અપરાધ કે બનાવની પોલીસને લેખિતમાં કે મૌખિકમાં જાણ કરનાર વ્યક્તિને ફરીયાદી કહેવાય છે. આ ફરીયાદી પોલીસને લેખિત કે મૌખિકમાં જે જાણ કરે તે ફરીયાદ કહેવાય છે અને ફરીયાદીની ફરીયાદના આધારે પોલીસ સીઆરપીસી – ૧૫૪ મુજબ પોતાના ફરીયાદ રજીસ્ટરમાં નોંધ કરે તેને એફઆઈઆર કહેવાય છે. જો પોલીસ ફરીયાદને સીઆરપીસી-૧૫૪ મુજબ પોતાના રજીસ્ટરમાં નોંધણી ન કરે એવી ફરીયાદને ફક્ત સાદી અરજી ગણવામાં આવે છે.

એફ.આઈ.આર નોંધવાની પ્રક્રિયા

 • કોગ્નિઝેબલ ગુનાનો ભોગ બનનાર વ્યક્તિ પોતે / ઘટનાનો સાક્ષી / ઘટના સંબધિત કોઈ સાક્ષી કે ભોગ બનનાર વતી કોઈ વ્યક્તિ કોગ્નિઝેબલ ગુના વિશેની પોલીસને લેખિત કે મૌખિક ફરીયાદ આપી શકે છે.
 • જો વ્યક્તિ લખી શકતી ન હોય તો તેણે ઘટના અંગેની હકીકત પોલીસ અધિકારીને મૌખિક રીતે કહેવી જોઈયે અને આ હકીકત પોલીસે લેખિતમાં નોંધવી જોઈયે.
 • ફરીયાદ લખાવનાર વ્યક્તિને જેણે ફરીયાદ લખી હોય તે પોલીસ અધિકારીએ ફરીયાદીએ લખાવેલ માહિતી વાંચી સંભળાવવી જોઈયે.
 • ફરીયાદની વિગત વાંચી સંભળાવ્યા બાદ ફરીયાદ કરનાર વ્યક્તિએ ફરીયાદની અંતે સહી/અંગુઠો કરવો જોઈયે.
 • ફરીયાદ નોંધનાર અધિકારી દ્વારા ફરીયાદ લખાવનારને એફ.આઈ.આરની એક નકલ વિનામુલ્યે મળવી જોઈયે.
 • યાદ રાખો કે પોલીસ સ્ટેશનમાં હેડકોન્ટેબલ અને તેનાથી ઉપરના કોઈપણ અધિકારી કોગ્નિઝેબલ ગુનાની ફરીયાદ સાંભળી શકે છે અને એફ.આઈ.આર નોંધી શકે છે.
 • ફરીયાદ આપવા માટે પોલીસ સ્ટેશને જવુ ફરજીયાત નથી, ૧૦૦ નંબરના માધ્યમથી પોલીસને જાણ કરીને સ્થળ ઉપર પણ ફરીયાદ આપી શકાય છે.
 • દરેક કોગ્નિઝેબલ ગુનાની તપાસની શરૂઆત એફ.આઈ.આર થી જ થાય છે જે એફ.આઈ.આર ઉપર જણાવ્યા મુજબ સીઆરપીસી – ૧૫૪ મુજબની હોય છે.

ફરીયાદીએ ફરીયાદ આપતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ

 • કોઈપણ ઘટના કે બનાવ બન્યા પછી તરંત જ નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને ફરીયાદ લખાવવી જોઈયે.
 • જો ખબર હોય તો ફરીયાદ બનાવ/ઘટના/ગુનાનું કારણ અને તેનો હેતુ જણાવવો જોઈયે.
 • બનાવ અંગે ફક્ત સત્ય હકીકત જ લખાવવી જોઈયે અને શક્ય હોય ત્યા સુધી બનાવ/ઘટના વખતે હાજર સાક્ષીના નામ ફરીયાદમાં જરૂર લખાવવા જોઈયે.
 • ચોરી, અકસ્માત, ખુન જેવા કિસ્સામાં પોલીસ ઘટનસ્થળે ન આવે ત્યા સુધી બનાવવાળી જગ્યાને જે – તે હાલતમાં જાળવી રાખવી જોઈયે જેથી પુરાવાનો નાશ ન થઈ જાય.

ગુનાના પ્રકાર વિશે માહિતી

પોલીસ અધિકારીઓ દ્વારા ફરીયાદ નોંધવાની ના પાડવા બદલનું એક કારણ ગુન્હાના પ્રકાર છે. ભારતીય દંડ સંહિતાના કાયદા મુજબ જુદા જુદા ગુન્હાઓને મુખ્ય બે પ્રકારના વિભાગમાં વર્ગિકૃત કરવામાં આવેલ છે. નોન-કોગ્નિઝેબલ પ્રકારના ગુનામાં પોલીસ ફરીયાદ નોંધવાની ના પાડી શકે છે.

 1. કોગ્નિઝેબલ (પોલીસ અધિકારના ગુનાઓ) : પોલીસ અધિકારના ગુનાઓ એટલે એવા ગુનાઓ જેમા ગુન્હાના આરોપીને પકડવા માટે તેમજ ગુનાની તપાસ કરવા માટે પોલીસને સત્તા છે. કોગ્નિઝેબલ ગુનાની તપાસ કરવા અને આરોપીઓ પકડવા માટે પોલીસને મેજીસ્ટ્રેટના વોરંટની જરૂર રહેતી નથી. કોગ્નિઝેબલ ગુનામાં પોલીસ સીઆરપીસી કલમ – 154 મુજબ FIR નોંધી ગુનાની તપાસ, ઝડતી અને આરોપીની ધરપકડ કરી શકાય છે. કોગ્નિઝેબલ ગુનાઓ એટલે ગંભીરના પ્રકારના ગુનાઓ જેમાં ખુન, લુંટ, ચોરી, બળાત્કાર, ધાડ, ધમકી, બળવો, ઈજા, અપહરણ, હત્યાની કોષિશ વગેરે જેવા ગુનાઓનો સમાવેશ થાય છે.
 2. નોન-કોગ્નિઝેબલ(પોલીસ અધિકાર બહારના ગુનાઓ) : પોલીસ અધિકાર બહારના ગુનાઓમાં પોલીસ મેજીસ્ટ્રેટની પરવાનગી વગર ગુનાની નોંધણી કે તપાસ કરી શકે નહી તેમજ આરોપીને પણ પકડી શકે નહી. નોન-કોગ્નિઝેબલ ગુન્હાની બાબતમા પોલીસ અધિકારીઓને મેજીસ્ટ્રેટ દ્વારા આદેશ કરવામાં આવે છે કે તે વિશેષ કાર્યવાહી કરે. નોન-કોગ્નિઝેબલ ગુન્હાઓ એટલે સામાન્ય પ્રકારના ગુનાઓ જેમાં જાસુસી, સાર્વજનિક ઉપદ્રવ, ધાર્મિક લાગણી દુભાય તેવા ગુનાઓ, લાંચ, ખોટી માહિતી આપવી, બદનક્ષી કરવી, બનાવટ, છેતરપીંડી વગેરે રહેલ હોય છે. નોન-કોગ્નિઝેબલ પ્રકારના ગુનામાં પોલીસ ફરીયાદ નોંધવાની રહેતી નથી પરંતુ પોતાના રજીસ્ટરે નોંધ કરી ફરીયાદી/અરજદારને સંબંધિત મેજીસ્ટ્રેટનો સંપર્ક કરવાની સુચના આપવામાં આવે છે.

જો પોલીસ તમારી ફરીયાદ લેવાની ના પાડે તો?

પોલીસ અધિકારનો (કોગ્નિઝેબલ) ગુનો હોય તો પોલીસે પ્રથમ માહિતી મળે એટલે તુરંત જ ફરીયાદ નોંધવી જોઈયે પરંતુ જે કિસ્સામાં ગુનો કોગ્નિઝેબલ હોવા છતાંય જો પોલીસ તમારી ફરીયાદ લેવાની ના પાડે તેવા સંજોગોમાં

 • અપરાધ/ગુનો/ઘટના કે બનાવ અંગેની લેખિતમાં જાણ જીલ્લા પોલીસ વડા અથવા કમિશનરને રૂબરૂમાં અથવા રજી.પોસ્ટ એડી દ્વારા કરવી.
 • જો તમે મોકલેલી માહિતી પોલીસ અધિકારનો (કોગ્નિઝેબલ) ગુનો બન્યા જાહેર કરતી હોય તો પોલીસ વડા / કમિશ્નરે તત્કાલિક પગલા લેવા પડે.
 • જો પોલીસ વડા / કમિશનર તરફથી કોઈ પ્રત્યુત્તર ન મળે તો જે – તે હકુમત વિસ્તરની કોર્ટમાં તમામ પુરાવાઓ સાથે લેખિત ફરીયાદ કરવી જોઈયે જેને કોર્ટ ફરીયાદ કહેવામાં આવે છે.
 • જો તમારી ફરીયાદ વ્યાજબી લાગે તો ન્યાયધીશ સમગ્ર કેસની તપાસ જાતે કરી શકે અથવા પોલીસ પાસે અથવા ન્યાયધીશને યોગ્ય લાગે તેની પાસે તપાસ કરાવી શકે.

કોઈપણ વ્યક્તિ /વેબસાઈટ/ફેસબુક યુઝરે અમારી લેખિત મંજુરી વગર આ આર્ટિકલ કોપી કરવો નહી તેમજ ક્રેડીટ આપીને પણ પોતાના પેજ કે વેબસાઈટ ઉપર પબ્લિશ કરવો નહી. લેખિત મંજુરી વગર કોપી કરનાર સામે ફરીયાદ થઈ શકે છે.

Related posts

‘ ક્યાં અને કેવાં સંજોગોમાં મેજિસ્ટ્રેટ અને જજ વિરુદ્ધ ફરીયાદ કરવી ‘

Abhayam

ગુજરાતમાં ત્રિ-સ્તરીય પંચાયતી રાજ અંગેની વિવિધ સમિતિઓ અને તેના દ્વારા કરવામાં આવેલી ભલામણો

Abhayam

શું તમે આર.ટી.આઈ કરવા માંગો છો? આ રહી તમારા માટે જરૂરી પ્રાથમિક કાયદાકીય જાણકારી.

Abhayam

50 comments

live_uroa August 23, 2023 at 12:20 am

Improve Your Odds of Winning with Live Baccarat
best baccarat online casino lotus speed baccarat online slot.

Reply
neonovaya_ogmi August 25, 2023 at 9:28 pm

Ваше будущее начинается с неоновой вывески!
неоновая вывеска цена http://www.vyveska-neon.ru/.

Reply
zhalyuzi_enEl August 26, 2023 at 7:16 am

Оригинальные жалюзи по доступной цене
жалюзи на пластиковые окна цена http://www.advice-ma.online/.

Reply
best_vtKa August 30, 2023 at 6:52 am

black and white play online better wilds play online.

Reply
karkasnye_xcmi August 30, 2023 at 11:52 pm

Идеальный дизайн Вашего каркасного дома
каркасные дома спб karkasnye-doma-pod-klyuch-78.ru.

Reply
pamyatnik_bePa September 2, 2023 at 10:26 am

Купить и заказать памятник в Минске у нас!
памятники на могилу из гранита каталог https://belnovosti.by/novosti-kompanij/chto-nuzhno-znat-o-vybore-pamyatnika-k-radonice.

Reply
obemnye_igsn September 5, 2023 at 10:43 am

объемные буквы купить http://svetovye-bukvy.store/.

Reply
oblako_kdsn September 6, 2023 at 5:15 am

Облако 1С – лучший способ управления базами данных
1с унф облако https://www.423clouds.ru.

Reply
yuridiches_lemn September 8, 2023 at 7:51 am

Профессиональные юристы – недорого и быстро
горячая линия юридической помощи https://www.konsultaciya-advokata-msk495.ru.

Reply
elektrokar_soEr September 10, 2023 at 6:56 am

Особенности электрических карнизов для штор от производителя
электрокарниз москва https://prokarniz11.ru.

Reply
magazin_edSl September 10, 2023 at 7:21 pm

Купить пряжу в Москве от производителя
интернет магазин бобинной пряжи в москве https://www.klubok11.ru.

Reply
CRYPTO_myEr September 12, 2023 at 12:01 am

uk payment institution license crypto currency license.

Reply
doma_itKr September 13, 2023 at 11:31 pm

Каркасные дома: строительство в кратчайшие сроки
каркасный дом karkasnye-doma-pod-klyuch77.ru.

Reply
cvety_miSa September 15, 2023 at 8:14 pm

Оформить быструю доставку цветов по всему миру
доставка цветов москва недорого http://www.dostavka-cvetov77.ru/.

Reply
ritualnye_lqMi September 16, 2023 at 8:04 am

Красочные праздники после похорон
похоронное бюро ритуальные услуги http://www.ritual-gratek11.ru/.

Reply
skachat_omPa September 16, 2023 at 10:05 pm

Источник безопасной загрузки

Reply
scholdingMatte September 17, 2023 at 8:42 pm

Быстровозводимые здания – это современные строения, которые отличаются повышенной быстротой установки и гибкостью. Они представляют собой здания, состоящие из предварительно созданных деталей либо компонентов, которые имеют возможность быть быстро собраны на районе строительства.
Строительство быстровозводимых зданий из металлоконструкций отличаются гибкостью а также адаптируемостью, что дает возможность легко изменять а также адаптировать их в соответствии с потребностями заказчика. Это экономически эффективное и экологически долговечное решение, которое в последние годы получило маштабное распространение.

Reply
avtokredit_mikl September 18, 2023 at 12:31 pm

Автокредит – получите до зарплаты
автомобильный кредит tb-avtokredit1.ru.

Reply
TimothyToory September 20, 2023 at 1:16 pm

Thanks for the post

Reply
dvigatel_nnKr September 20, 2023 at 5:00 pm

Прочный дизельный двигатель Cummins
купить двигатель weichai https://двигатели-для-спецтехники.рф.

Reply
Winline_jeOt September 21, 2023 at 8:56 am

Скачать Winline бесплатно

Reply
Winline_bpEi September 21, 2023 at 8:58 am

Качай Winline бесплатно

Reply
Winline_hiPl September 21, 2023 at 9:00 am

Winline для iOS: Бесплатное скачивание

Reply
ndfl_gbet September 21, 2023 at 12:17 pm

Список документов для получения вычетов по НДФЛ
налоги с физических лиц http://www.tb-ndfl1.ru/.

Reply
usn_uxet September 22, 2023 at 3:22 am

Виды УСН для самозанятых
унс https://tb-usn1.ru/.

Reply
tury_kxoi September 22, 2023 at 3:25 pm

Находите интересные и достойные для посещения места по странам
горячие путевки по странам https://tours-eks.ru/.

Reply
nds_vamt September 22, 2023 at 4:21 pm

НДС в налоговых регистрах: примеры и практики
ндс https://www.tb-nds1.ru.

Reply
burenie_koOi September 22, 2023 at 9:32 pm

Гарантия качества: бурение и ремонт скважин
ремонт насосов для скважин voda-narodu11.ru.

Reply
proizvodst_jcSa September 23, 2023 at 1:43 am

Производственный календарь на 2023 год при 5-дневной рабочей неделе
перенос рабочих дней https://www.tb-proizvodstvennyj-kalendar-2023-1.ru/.

Reply
debetovaya_nvkn September 23, 2023 at 7:21 pm

Как защитить дебетовую карту?
онлайн банковские карты http://www.tb-debetovaya-karta1.ru/.

Reply
kreditnaya_roea September 23, 2023 at 7:37 pm

Как использовать кредитную карту максимально эффективно?
получить кредитку https://www.tb-kreditnaya-karta1.ru.

Reply
ipoteka_nbet September 24, 2023 at 3:59 am

Как подать заявку на льготный ипотечный кредит?
льготная ипотека условия получения http://www.tb-lgotnaya-ipoteka1.ru/.

Reply
klinkernay_muPr September 24, 2023 at 6:42 pm

Клинкерная плитка: дешево и качественно
клинкерная фасадная плитка под кирпич klinkerprom11.ru.

Reply
kvartira_feKl September 24, 2023 at 6:42 pm

Квартиры в Лимассоле для всех бюджетов
сколько стоит квартира в лимассоле кипр http://kvartira-v-limassole.ru/.

Reply
winline_ugoi September 24, 2023 at 9:00 pm

Быстрое скачивание Winline

Reply
dollar_dtKr September 24, 2023 at 11:36 pm

Как и где купить доллары дешевле
курс доллара продажа на сегодня http://www.tb-kupitb-dollar1.ru/.

Reply
IP_ubma September 25, 2023 at 2:46 am

Налоговые преимущества при регистрации ИП
как открыть свое ип https://www.tb-otkrytb-ip1.ru/.

Reply
OOO_yaEt September 25, 2023 at 4:36 am

Открываем ООО: подготовка и регистрация бизнеса
зарегистрировать ооо пошаговая http://tb-otkrytb-ooo1.ru/.

Reply
bilet_vlst September 26, 2023 at 12:58 am

Найти самые низкие цены на билеты на самолет
билеты на самолет купить https://www.tb-kupitb-biletb-na-samolet1.ru/.

Reply
winline_cqpl September 26, 2023 at 3:15 am

Winline – быстрая загрузка прямо на ПК

Reply
kasko_lqKl September 26, 2023 at 8:37 am

В чём отличие полиса ОСАГО от каско?
каско рассчитать http://tb-kasko1.ru/.

Reply
ipoteka_wnma September 26, 2023 at 11:36 pm

Сравнить ипотеки
кредиты на квартиру https://tb-ipoteka1.ru.

Reply
strahovani_xkSt September 27, 2023 at 1:10 pm

Эффективное страхование ипотеки по разумной цене
страхование квартиры по ипотеке стоимость https://tb-strahovanie-ipoteki1.ru/.

Reply
vzr_jmKi September 27, 2023 at 11:39 pm

В каких случаях страховка ВЗР может не покрыть расходы на лечение?
страхование выезжающих за рубеж купить полис онлайн https://tb-vzr1.ru/.

Reply
esim_fpKr September 28, 2023 at 12:45 am

Преимущества использования eSIM для смартфонов
активация esim http://tb-esim1.ru/.

Reply
DavidCem September 28, 2023 at 3:23 pm

+ for the post

Reply
investicii_tjon September 28, 2023 at 6:36 pm

Инвестиционные фонды: как выбрать подходящий
инвестировать https://www.tb-investlab1.ru/.

Reply
winline_bwKi September 29, 2023 at 8:10 am

Winline: ощутите преимущества регулярных распродаж и промо

Reply
winline_jgoa September 29, 2023 at 8:27 am

Бесплатно скачайте приложение Winline

Reply
klining_uvEi September 29, 2023 at 8:42 am

Клининг по доступным ценам для кухонь, санузлов, лестниц и других сложных объектов
прайс лист на клининговые услуги http://www.klining-moskva-77.ru/price.

Reply

Leave a Comment