Abhayam News
AbhayamAhmedabad

એક લાખ નોકરી આપશે અદાણી

Adani will provide one lakh jobs

એક લાખ નોકરી આપશે અદાણી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું આજે PM મોદીએ ઉદ્ઘાટન કરતાંની સાથે જ ગુજરાત માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ વર્ષ 2025 સુધીમાં ગુજરાતમાં રૂ. 55000 કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. તો અદાણી જૂથે આગામી પાંચ વર્ષમાં રૂ. 2 લાખ કરોડથી વધુનું રોકાણ કરવાની યોજના બનાવી છે. ગૌતમ અદાણીએ ગુજરાતના ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ (VGGS)માં આ જાહેરાત કરી હતી. આમાં મુખ્યત્વે ગ્રીન એનર્જી પાર્કનું નિર્માણ સામેલ છે જે અવકાશમાંથી પણ જોઈ શકાશે. આ દરમિયાન ગૌતમ અદાણીએ કહ્યું કે, આ રોકાણથી એક લાખ નોકરીઓનું સર્જન થશે. 

Adani will provide one lakh jobs

એક લાખ નોકરી આપશે અદાણી

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, અદાણી ગ્રુપ હવે કચ્છમાં 25 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલ 30 GW ક્ષમતા સાથે ગ્રીન એનર્જી પાર્ક બનાવી રહ્યું છે, જે અવકાશમાંથી પણ જોઈ શકાશે. 2014થી, ભારતે જીડીપીમાં 185 ટકા વૃદ્ધિ અને માથાદીઠ આવકમાં 165 ટકા વૃદ્ધિ હાંસલ કરી છે, જે વૈશ્વિક રોગચાળા જેવા પડકારોને ધ્યાનમાં રાખીને પ્રભાવશાળી છે.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું આજે PM મોદીએ ઉદ્ઘાટન કરતાંની સાથે જ ગુજરાત માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ વર્ષ 2025 સુધીમાં ગુજરાતમાં રૂ. 55000 કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. તો અદાણી જૂથે આગામી પાંચ વર્ષમાં રૂ. 2 લાખ કરોડથી વધુનું રોકાણ કરવાની યોજના બનાવી છે. ગૌતમ અદાણીએ ગુજરાતના ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ (VGGS)માં આ જાહેરાત કરી હતી. આમાં મુખ્યત્વે ગ્રીન એનર્જી પાર્કનું નિર્માણ સામેલ છે જે અવકાશમાંથી પણ જોઈ શકાશે. આ દરમિયાન ગૌતમ અદાણીએ કહ્યું કે, આ રોકાણથી એક લાખ નોકરીઓનું સર્જન થશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

જાણો:-માત્ર ભારતમાં જ કેમ ફેલાઈ રહ્યો છે બ્લેક ફંગસ..

Abhayam

31 જુલાઈ સુધી તમામ રાજ્યોમાં ‘વન નેશન વન રાશન કાર્ડ’ લાગુ કરો જાણો શું છે આ સ્કીમ….

Abhayam

શેરબજારમાં ટિપ્સના નામે ફસાવતા તત્વો વિરૂદ્ધ એક્શન

Vivek Radadiya

1 comment

Comments are closed.