ગિરનાર પરિક્રમા સફાઈ અભિયાન હાથ ધરાયુંગિરનાર પરિક્રમા ગિરનાર જેવા જંગલ ક્ષેત્રમાં પ્લાસ્ટિક જેવો કચરો પ્રકૃતિ માટે ઘાતક બની શકે છે આવા સમયે સાધુ-સંતોએ પરિક્રમાના માર્ગ પર...
રેટ માઇનર્સ પદ્ધતિ જાણો કેવી રીતે કરે છે કામ ફસાયેલા કામદારોને બચાવવા માટે ટનલની અંદર રેટ માઇનર્સ પદ્ધતિ દ્વારા મેન્યુઅલ ડ્રિલિંગ કરવામાં આવ્યું હતું. આ...
જાન્યુઆરી 2024માં 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લૉબલ સમિટની તૈયારી ગુજરાત સરકાર જાન્યુઆરી 2024માં 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લૉબલ સમિટની તૈયારી કરી રહી છે. અત્યાર સુધીમાં 6 આંતરરાષ્ટ્રીય...
મુસાફરો થઈ રહ્યા છે પરેશાનઅમદાવાદમાં સાબરમતી નામના બે રેલવે સ્ટેશન આ તરફ આ બંને રેલવે સ્ટેશનના નામ સાબરમતી જ હોવાથી મુસાફરોને મુશ્કેલી પડી રહી છે. આ જંકશન અને બ્રોડગેજ...
ચીની આફત સામે અમદાવાદ સિવિલ સજ્જ ચીનમાં અણધારી આફતે કોહરામ મચાવ્યા બાદ હવે અમદાવાદ સિવિલમાં પણ સાવચેતીના ભાગરૂપે તમામ તૈયારીઓ કરી લેવાઈ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે વોર્ડ બનાવાયા છે....
આ ફળની ખેતીથી ખેડૂતો થયા નવસારીમાં ખેડૂતો મોટા પાયે શિંગોડાની ખેતી કરે છે. શિંગોડાને આયુર્વેદની દૃષ્ટીએ વરદાન સ્વરૂપ ગણવામાં આવે છે. શિંગોડાની બજાર માંગ પુષ્કળ...
ઉફ્ફ સોંગના લિરિક્સ ગુજરાતીમાં આજે આપણે એક હિન્દી સોંગના લિરિક્સ ગુજરાતીમાં જોઈશું. આ સોંગ ફિલ્મ બેંગ બેંગનું ફેમસ સોંગ છે. તો આ સોંગના લિરિક્સ અનવિતા...
અદાણી ગ્રુપનો મોટો બિઝનેસ ITC ખરીદી શકે છે અદાણી જૂથે તેનો 43.97 ટકા હિસ્સો વેચવાની તૈયારી દર્શાવી છે. ગ્રુપ એનર્જીથી લઈને ઈન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસ પર ફોકસ...