Abhayam News
AbhayamEditorials

વધુ એક IPOએ લોકોને કર્યા માલામાલ 

Another IPO made people rich

વધુ એક IPOએ લોકોને કર્યા માલામાલ  ગાંધાર ઓયલના શેરની બજારમાં આજે શાનદાર એન્ટ્રી થઈ છે. લિસ્ટિંગના દિવસે જ રોકાણકારેને જોરદાર નફો થયો છે. આ સ્ટોકે આજે એનએસઈ પર 76%ના પ્રીમિયમ પર શરૂઆત કરી છે. એનએસઈ પર ગાંધાર ઓયલના શેર 298 રૂપિયા પર લિસ્ટ થયા. 

જ્યારે બીએસઈ પર તેની શરૂઆત 295.4 રૂપિયા થઈ જે 169 રૂપિયાના ઈશ્યુ પ્રાઈઝથી 75 ટકા વધારે છે. સવારે 10.25 વાગ્યાની આસપાસ ગાંધાર ઓયલના શેર ઈશ્યુ પ્રાઈઝથી લગભગ 80 ટકા ઉપર 304.50 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા હતા. 

વધુ એક IPOએ લોકોને કર્યા માલામાલ 

 IPOનું સબ્સક્રિપ્શન 64 ટકા થયું છે. જે આશા કરતા વધારે સારૂ રહ્યું છે. આ IPOમાંથી મળનાર 357 કરોડ રૂપિયાનો ઉપયોગ કંપની લોન ફેસિલિટીની ચુકવણી, ઈન્સ્ટ્રૂમેન્ટ અને સિવિલ વર્કની ખરીદી, ઓટોમોટિવ ઓઈલ, પેટ્રોલિયમ જેલી, સફેદ તેલની ક્ષમતાના વિસ્તારમાં કરશે

શેરબજાર નિષ્ણાંતોને આશા હતી કે ગાંધાર ઓયલ આઈપીઓ લગભગ 58થી 68 પ્રીમિયમ પર લિસ્ટ થઈ શકે છે. કેજરીવાલ રિસર્ચ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ સર્વિસના સંસ્થાપક અરૂણ કેજરીવાલનું માનવું હતું કે ગંધાર ઓયલ આઈપીઓથી રોકાણકારોને 58થી 68નો લિસ્ટિંગ લાભ મળી શકે છે. માટે ગંધાર ઓયલ આઈપીઓની લિસ્ટિંગ કિંમત 227થી 237 પ્રતિ શેર રેન્જમાં હશે. ગાંધાર ઓયલ રિફાયનરી લિમિટેડના શેર આજે ગ્રે માર્કેટમાં 688ના પ્રીમિયર પર ઉપલબ્ધ હતા. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

પરેશ ધાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને ખેડૂતો માટે આ માંગણી કરી ..

Abhayam

અયોધ્યામાં રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ દેશ-વિદેશમાં ઉજવણી

Vivek Radadiya

સી આર પાટીલ અને હર્ષ સંઘવી જશે જેલમાં? હાઈકોર્ટમાં થઇ ડ્રગ્સ કાયદાના ભંગની અરજી- જાણો કોણે કરી ફરિયાદ….

Kuldip Sheldaiya