રાજ્યમાં આવતીકાલથી આંશિક લોકડાઉન- જાણો શું રહેશે ચાલુ અને શું રહેશે હજુ પણ બંધ..
ગુજરાતમાં આવતીકાલથી આંશિક લોકડાઉન લગાવવામાં આવ્યું છે, આંશિક લોકડાઉનમાં સવારે 9થી બપોરના 3 વાગ્યા સુધી લારી-ગલ્લા અને દુકાનો ખુલ્લી રાખી શકાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની મોટી...
