અમદાવાદ:-કોરોના કેસ વધતા તંત્રની તૈયારી,સમસર હોસ્ટેલમાં આઇસોલેશન કોવિડ કેર સેન્ટર ફરી તૈયાર….
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર લોચન સેહરાએ ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે સમરસ બોય હોસ્ટેલમાં પહેલી લહેર અને બીજી લહેરમાં આઇસોલેશન કેર...