ગુજરાત :-આ નેતાને મળી શકે છે પ્રદેશ અધ્યક્ષની કમાન કોંગ્રેસમાં મોટા ફેરફારના એંધાણ..
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ બાદ ગુજરાત કોંગ્રેસમાં ધરખમ ફેરફારની તૈયારી કરવામાં આવી રહી છે. ચૂંટણીમાં મળેલી હાર બાદ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને નેતા...
