Abhayam News
AbhayamNews

આવતીકાલથી શાળા-કૉલેજમાં નવું શૈક્ષણિક સત્ર થશે શરૂ..

રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે આવતીકાલથી શાળા-કૉલેજમાં નવું શૈક્ષણિક સત્ર ચાલુ થશે. યુનિવર્સિટીમાં નવા શૈક્ષણિક સત્રમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવશે. યુજીના સેમેસ્ટર ૩-૫ના વર્ગો ચાલુ થશે.

એ જ પ્રમાણે પીજીના સેમેસ્ટર-3 જ્યારે ચાર વર્ષના યુજી કોર્ષમા સેમ-7 પણ ચાલુ થશે.

યુજી પીજીના પહેલા સેમેસ્ટર માટે પાછળથી તારીખ જાહેર કરવામાં આવશે. યુનિના નવા સત્રની સાથે દિવાળી વેકેશન પણ જાહેર કરાયું. કોલેજમાં પહેલી નવેમ્બરથી 13 દિવસનું દિવાળી વેકેશન આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

હળવદના રણમલપુરમાંથી કાર્યકર્તા AAPમાં જોડાયા:-ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ..

Abhayam

મનપાની તિજોરી છલકાઈ: રાજકોટમાં 1.25 કરોડની કિંમતનો પ્લોટ અધધ… રૂ. 118 કરોડમાં વેચાયો.

Abhayam

નાની ઉંમરમાં જ ટાલ પડવાની શરૂઆત થઈ ગઈ છે?

Vivek Radadiya