વેક્સિનેશન ડ્રાઇવનું થયું સુરસુરિયું વેક્સિનેશન સેન્ટર પર માર્યા તાળા..
વેક્સિનેશન ડ્રાઇવનું સુરસુરિયું. વેક્સિનેશન મહાઅભિયાન શરૂ કર્યાના 6 દિવસમાં ફિયાસ્કો સેન્ટર પર ‘વેક્સિન ઉપલબ્ધ નથી’નાં બોર્ડ લાગ્યાં. કાગળ પર સાડાનવ લાખનો સ્ટોક, સેન્ટરો ખાલીખમ લોકો...
