દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટની એન્ટ્રી થતા કેન્દ્ર સરકારે ગાઈડલાઈન જાહેર કરી, કેટલાક રાજ્યોમાં હાઈ એલર્ટ કર્યું જાહેર..
દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટની એન્ટ્રી થતા કેન્દ્ર સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે. ડેલ્ટા પ્લસની ઓળખ માટે ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને રસીકરણ પર વધારે ભાર મુકવાના...