- સુરત મનપા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીના મતદાનમાં હોબાળો.
- ભાજપ ની હલકાઈ એક બેલેટ રિજેક્ટ કરાવવા માગે છે.
- બહાનું:સાઈન ભૂલ પણ બતાવવા માગતા નથી
- બેલેટ પેપર સંતાડી દેવાયાનો વિપક્ષ આપનો આક્ષેપ.
- ભાજપ અને આમ આદમી પાર્ટીના સભ્યોનો સામ સામે.
- આપ નું કહેવું છે કે જો ભાજપ સાચું છે તો શા માટે બેનેટ પેપર સંતાડી દેવાયા?.
- રાકેશ હીરપરા નો આક્ષેપ મેયર શ્રી બેનેટ પેપર જોઈ શકે છે તો વિરોધ પક્ષ ના નેતા શા માટે જોઈ નથી શકતા.

આજે સુરતમાં નગર પ્રાથમિક સમિતિ ની ચુંટણી હતી જેમાં આપ ના નગર સેવકો એ ચુંટણી વિરોધ હોબાળો મચાવ્યો.સુરત માં થયેલી નગર પ્રાથમિક સિક્ષન સમિતિ માં આમ આદમી પાર્ટી નો એક ઉમેદવાર જીત્યો બાદ બીજો ઉમેદવાર હારી ગયો એવું જણાવવા માં આવ્યુ તેમજ કહેવા માં આવ્યું કે એક બેલેટ રિજેક્ટ કરાવવા આવ્યું છે સાઈન ભૂલ એ રીજેક્ટ કરવા નું કારણ બતાવ્યું છે.વિરોધ પક્ષ મ આમ આદમી પર્ત્ય ના નેતા ની માંગ છે કે તેઓ બેલેટ પેપેર બતાવી દે જે સાચી હશે એ સ્વીકારી લેશે તેમજ રી કાઉન્ટીંગ ની માગ પણ કરી છે. આ માંગ કરતા એવું જણાવવા માં આવ્યું કે નિયમો અનુસાર રી કાઉન્ટીંગ કરી શકાય નહિ.આ અંગે વિરોધ પક્ષ ના નેતા ધર્મેશ ભંડેરી એ નિયમો બતાવવ માગ કરી તો વળતો કોઈ જવાબ આપવા માં આવ્યો નહિ તેમજ પાછાલ દરવાજે થી બેનેટ પેપેર લઇ ને ચાલ્યા ગયા તેવું વિરોધ પક્ષ ના નેતા ધર્મેશ ભંડેરી એ જણાવ્યું.
ત્યાર બાદ હવે વિરોધ પક્ષ ના નેતા દ્વારા કહેવાયું છે કે હવે ફરીવખત ચુંટણી કરવા માં આવે એ અંગે માગ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…