Abhayam News
AbhayamNews

સુરત:-શહેરના આ વિસ્તારો હાઈરિસ્ક ઝોન અને રેડ ઝોનમાં છે….

જ્યારે કેનાલ રોડ, વેસુ, 8) વેસુ મેઈન રોડ, વેસુ, 9)સ્વીટ હાઉસ કોમ્પ્લેક્સ, સિટી લાઇટ ટાઉન, અઠવા, 10) A/6, ઉધના- મગદલ્લા રોડ, સિટી લાઇટ ટાઉન, અઠવા, 11) મહર્ષિ દધિચી રોડ, સિટીલાઇટ ટાઉન, અઠવા 12) વરાછા ગામ 13) અલથાણ-ભીમરાડ, ભીમરાડ-અલથાણ રોડ 14) વેસુ, સુરત 15) ચોપાટી, અઠવાલાઇન્સ 16) સુકુમ પ્લેટિનમ, રત્નજ્યોતિ એપાર્ટમેન્ટની સામે, વેસુ 17) એટલાન્ટા શોપર્સ, સામે. પૂજા અભિષેક રેસીડેન્સી, રિલાયન્સ માર્કેટની બાજુમાં, વેસુ 18) ડુમસ 19) વેસુ, રૂંઢ 20) અંબિકા નગર, હરિનગર-2,, કાશી નગર, ઉધના આ વિસ્તારોને હાઇ રિસ્ક ઝોનને જાહેર કરવામાં આવ્યાં છે.

પાલિકાએ જણાવ્યું હતું કે, સુરત શહેરમાં હાલમાં ફેલાયેલા કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને લેતા જે વિસ્તારોમાં કોરોના કેસો વધુ પ્રમાણમાં જોવા મળ્યા હોય તેવા ખૂબ અસરગ્રસ્ત વિસ્તારોને સુરત મહાનગરપાલિકા દ્વારા રેડ ઝોન (Red Zone) અને હાઈરિસ્ક ઝોન (High Risk Zone)માં વિભાજીત કરવામાં આવ્યાં છે.

જેમાં 1) વી.આઈ. પી. રોડ વેસુ, એસ. ડી. જૈન શાળા પાસે, હેપ્પી રેસિડેન્સી, વોર્ડ 2, વેસુ 2) ઇ3. બ્લોક, વેસુ 3) લીલા આર્કેડ, કોટક બેન્ક પાસે, સ્વીટ હોમ પાસે, સિટી લાઇટ ટાઉન અઠવા 4) ઉધના મગદલ્લા રોડ, ફ્લાય ઓવર, ચંદ્રમણી સોસાયટી, ન્યુ સિટી લાઇટ, અલથાણ અને 5) કેનાલ રોડ, વેસુ જીવકાર નગર 6) જોગર્સ પાર્ક પાસે, ઘોડ દોડ રોડ, જોલી આર્કેડની સામે, અઠવા આ છ વિસ્તારોને રેડ ડોન જાહેર કરવામાં આવ્યાં છે.

શહેરીજનોને તંત્ર દ્વારા રેડ ઝોન અને હાઈરિસ્ક ઝોનમાં અવરજવર ટાળવા અને કોવિડ માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ભૂપેન્દ્ર પટેલે જાપાનમાં બુલેટ ટ્રેનની કરી સફર

Vivek Radadiya

મુંબઈ ઇન્ડિયન્સ અને રોહિત શર્મા વચ્ચે ઓક્સન

Vivek Radadiya

વડનગરમાં બનશે એરપોર્ટ

Vivek Radadiya