રાહતના સમાચાર/ ભારતમાં ક્યારે આવશે કોરોના મહામારીનો અંત, વૈજ્ઞાનિકોએ આપી આ તારીખ….
કોરોના વાયરસની તબાહીથી આખા દેશમાં ભયનું વાતાવરણ વ્યાપ્યું છે. આ બધા વચ્ચે કોવિડ-19 મામલે ભવિષ્યવાણી કરનારા સરકારના મેથેમેટિકલ મોડેલિંગ એક્સપર્ટ પ્રોફેસર એમ. વિદ્યાસાગરના કહેવા પ્રમાણે...