Abhayam News
Abhayam

ત્રીજા દિવસે વધારો થયો પેટ્રોલ-ડીઝલના ભાવમાં, જાણો આજે કેટલું થયું મોંઘું…..

  • ત્રણ દિવસમાં પેટ્રોલના ભાવમાં 60 પૈસા

  • ડીઝલના ભાવમાં 69 પૈસાનો વધારો ઝીંકાયો

પેટ્રોલ અને ડીઝલના ભાવ (Petrol-Diesel Price Today)માં વધારાનો સિલસિલો આજે સતત ત્રીજા દિવસે પણ ચાલુ છે. સરકારી ઓઇલ કંપનીઓએ (Government oil companies) આજે પણ ફ્યૂઅલ પ્રાઇઝ (Fuel Price)માં વધારો કર્યો છે. આ વધારા બાદ દેશના અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ (Petrol Price Today) 100 રૂપિયા પ્રતિ લીટરની નજીક પહોંચી ગયો છે. ગુરુવારે રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 90.99 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું. બીજી તરફ ડીઝલ (Diesel Price Today)ની વાત કરીએ તો તે 81.42 રૂપિયા પ્રતિ લીટર છે.

ત્રણ દિવસમાં 60 પૈસા મોંઘું થયું પેટ્રોલ

ત્રણ દિવસમાં વધારા બાદ પેટ્રોલ 60 પૈસા સુધી મોંઘું થઈ ગયું. મંગળવારે પેટ્રોલના ભાવમાં 15 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. બુધવારે તેના ભાવમાં 19 પૈસાનો વધારો થયો અને આજે 25 પૈસાનો વધારો થયો છે. આવી જ રીતે ડીઝલની વાત કરીએ તો ત્રણ દિવસમાં તેના ભાવમાં 69 પૈસાનો વધારો ઝીંકાયો છે.

જાણો દેશના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ 

દિલ્હી- પેટ્રોલ 90.99 રૂપિયા અને ડીઝલ 81.42 રૂપિયા પ્રતિ લીટર છે.
મુંબઈ- પેટ્રોલ 97.34 રૂપિયા અને ડીઝલ 88.49 રૂપિયા પ્રતિ લીટર છે.
કોલકાતા- પેટ્રોલ 90.14 રૂપિયા અને ડીઝલ 84.26 રૂપિયા પ્રતિ લીટર છે.
ચેન્નઈ- પેટ્રોલ 92.90 રૂપિયા અને ડીઝલ 86.35 રૂપિયા પ્રતિ લીટર છે.

Related posts

રાજસ્થાનમાં મુખ્ય સ્પર્ધા સત્તાધારી કોંગ્રેસ અને ભાજપ વચ્ચે છે

Vivek Radadiya

આપના સભ્યોના ત્રીજા દિવસે ઉપવાસ યથાવત

Abhayam

ઈટલીના PMએ PM મોદી સાથે શેર કરી તસવીર 

Vivek Radadiya