નેશનલ યુવા સંગઠન & સેવા સંસ્થા સંચાલિત “સરદાર” આઇસોલેશન સેન્ટરનાં “સેવાનાં સરદારોને” સન્માનિત કરાયા …
નેશનલ યુવા સંગઠન એટલે 2012 થી પ્રવૃત્ત સંગઠન જેનો હેતુ શહેરમાં લોકજાગૃતિનાં કાર્યો કરી સ્થાનિક સમસ્યાઓ તંત્રને ધ્યાને દોરી તેનું નિરાકરણ લાવવું, લોકોને વિવિધ પ્રકારનાં...