Abhayam News
Abhayam News

ડુમસ બીચ લોકો માટે બંધ અને ભાજપના ધારાસભ્ય અને કાર્યકરો માટે ખુલો….

  • સામાન્ય લોકોને બીચ પર તો ઠીક પણ ડુમસમાં ભજિયાં ખાવા પણ જવા દેવાતા નથી
  • ભાજપના ધારાસભ્ય અને કાર્યકરો માટે ખુલો મુકાય છે.

નિયમો ફક્ત સામાન્ય નાગરિક ને જ લાગુ પડે છે જો તમે ” ભાજપ ” ના કાર્યકર્તા હસો તો તમને નિયમો લાગુ પડશે નહિ તેવા દ્રશ્યો સુરત ના ડુમસ બીચ ના નજરે આવિયા છે શની અને રવિ સુરત ડુમસ બીચ બંધ હોવા છતાં ભાજપ ના કાર્યકર્તાઓ બીચ ની મજા માણતા તા હોય એવા ફોટા થયા છે વાઈરલ .

ડુમસ બીચ આમ જનતા માટે બંધ મુકાયો ત્યારે ધારાસભ્ય હર્ષ સંઘવી સહિત ભાજપના સંખ્યાબંધ કાર્યકરો અને હોદ્દેદારો માસ્ક વિના સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરી ટોળે વળ્યા હતા. 40 જેટલા લોકોમાંથી ધારાસભ્ય હર્ષ સંઘવી અને અન્ય 32 લોકો માસ્ક વિના જોવા મળ્યા હતા. અહીં તેમણે ભજિયાં પાર્ટી કરી હોવાની ચર્ચા પણ સોશિયલ મીડિયામાં ચાલી હતી.

પાલિકા અને પોલીસ કમિશનરે શનિ-રવિવારે શહેરીજનો પર ડુમસ હરવા-ફરવા, જવા પર પ્રતિબંધ મૂક્યો છે ત્યાં જતાં લોકોને દંડા બતાવી અટકાવવામાં આવે છે પણ ભાજપના કાર્યકરોને પોલીસે અટકાવ્યા ન હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ભાજપ યુવા મોરચા દ્વારા લેવાયો આ નિર્ણય…

Abhayam

તાઉ-તેની તબાહીનો સર્વે: જાણો કેટલી ટીમ ઉતરી છે સર્વે કરવા ?….

Abhayam

National Games::2022માં ટેબલ ટેનિસમાં માનુષ-કૃત્વિકા મિક્સ ડબલ્સની ફાઈનલમાં

Archita Kakadiya

Leave a Comment