Abhayam News
Abhayam Social Activity

વિકલાંગ પરિવારોની વ્હારે આવતું ”મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ”..

વિકલાંગ પરિવારોની વ્હારે આવતું ”મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ”

સુરત શહેરમાં વિવિધ સેવાકીય કાર્યમાં હંમેશા કાર્યરત એવું મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 85 વિકલાંગ જરૂરિયાત મંદ પરિવાર માટે કરીયાણા કીટ સાથે નોટબુક વિતરણ કરાયું હતું,

35 કિલોની કરિયાણા કીટમાં તેલ, ચોખા, તુવેરદાળ, હળદર, મરચું, ધાણાજીરું, મગ, ઘઉં,ચણા, ખાંડ, મીઠું, ચા નો સમાવેશ થયો હતો આ વિતરણ કાર્યક્રમ સાથે બહેનોને ઘેર બેઠા રોજગારી કેમ મળી શકે તે માટેનો સેમિનાર પણ યોજવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ACB:-વલસાડમાં ST નિગમનો ડિવિઝન કંટ્રોલર દિલીપ ચૌધરી રૂ. આટલા હજારની લાંચ લેતા પકડાયો..

Abhayam

લાઇસન્સ વિના કરિયાણાની દુકાન કે જનરલ સ્ટોર પર સેનેટાઇઝર સહિતના કેમિકલયુક્ત લિક્વિડના વેચાણ પર પ્રતિબંધ…

Abhayam

સુરત:-એરપોર્ટ પર નોકરીની લાલચે 57 લોકોના રૂ.આટલા લાખ પડાવનાર ભેજાબાજ ઝડપાયો..

Abhayam

Leave a Comment