સુરત પોલીસ કમિશ્નરએ આ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના વિસ્તારમાં એક જાહેરનામાથી પ્રતિબંધો ફરમાવ્યા…
સુરત શહેરમાં આગામી તા.20-6-2021ના રોજ પરીક્ષેત્ર વન અધિકારી વર્ગ-2ની પરીક્ષા લેવાનાર છે. પરીક્ષા શાંતિમય વાતાવરણમાં યોજાય તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તેવા પોલીસ...