રાજકોટ પોલીસ કમિશ્નરનું ઓચિંતું ટ્રાફિક ચેકીંગ, મોબાઈલમાં વ્યસ્ત દેખાતા આટલા ટ્રાફિક બ્રિગેડને કરી દીધા ફરજ મુક્ત..
ટ્રાફીક સમસ્યાથી ઘેરાયેલા રાજકોટ શહેરમાં હાલ વધુ ટ્રાફિક જોવા મળી રહ્યો છે. શહેરના અલગ અલગ જગ્યાઓ પર બ્રિજનું કામ ચાલુ હોવાથી ડાઈવર્ઝન આપવામાં આવ્યા છે...
