CBSE/ ધોરણ 10 અને 12ના પરિણામથી નાખુશ વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આ મહિનામાં લેવાશે પરીક્ષા…
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઇ) ઓગસ્ટમાં વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષા લેશે, એમ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયલ નિશંકને વિદ્યાર્થીઓ સાથે વર્ચ્યુઅલ વાતચીતમાં જણાવ્યું હતું....