કોરોનાને કાબૂમાં લેવા માટે લોકડાઉન અંગે સરકાર વિચાર કરે:-સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપી ખાસ સલાહ.
દેશમાં કોરોના વાયરસની બીજી લહેર બેકાબૂ બની છે ત્યારે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને લોકડાઉનને લઈને વિચાર કરવા કહ્યું છે. દેશમાં કોરોનાની બીજી લહેરનો...