ઓક્સિજન ભરેલું ટેન્કર લીક થયું અને ટપોટપ દર્દીઓ મરવા લાગ્યા, 22 ના મોત 35ની સ્થિતિ ગંભીર:પ્રાણવાયુ બન્યો પ્રાણઘાતક
કોરોના કાળ વચ્ચે મહારાષ્ટ્રના નાસિકમાંથી ખરાબ સમાચાર આવી રહ્યાં છે. મહારાષ્ટ્રના નાસિકમાં આવેલ જાકિર હુસૈન હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક લીક થઈ હતી. ઓક્સિજન ટેન્કર લીક થવાને કારણે...