Abhayam News

Month : June 2021

AbhayamNews

નરેશ પટેલનું આગામી મુખ્યમંત્રીને લઈને પાટીદાર સમાજની બેઠક પહેલા મોટું નિવેદન…

Abhayam
આજે ખોડલધામ – કાગવડ ખાતે લેઉવા અને કડવા પાટીદાર સમાજના આગેવાનો વચ્ચે બેઠક મળવાની છે. ત્યારે નરેશ પટેલ ખોડલધામ પહોંચી ગયા છે. ત્યારે આ બેઠક...
AbhayamNews

સુરત:-SMC મોદી-રૂપાણીના 12 ફોટા લગાવવા આટલા લાખનો ધુમાડો..

Abhayam
સુરત મહાનગર પાલિકા એ 500 કરોડ નો પ્લોટ વેચવા બર પડ્યો એ બાદ હવે સાવ લાખ નું ટેન્ડર મોદી- રૂપાણી ના ફોટો લાગવા મટે પાડ્યું...
AbhayamNews

ગુજરાત યુનિવર્સિટીએ આ વિદ્યાર્થીઓ માટે લીધો મહત્વનો નિર્ણય..

Abhayam
યુનિવર્સિટી દ્વારા કાયદા વિભાગની પરીક્ષામાં પણ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટેનો વિકલ્પ આપવામાં આવશે કાયદા વિભાગમાં માસ પ્રમોશન આપવામાં નહીં આવે હાલની કોરોનાની પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને...
AbhayamNews

જાણો ખેડૂતોને કેટલી સહાય મળશે CM એ કરી જાહેરાત…

Abhayam
CM વિજય રૂપાણીએ રાજ્યના લાખો ખેડૂતોને ખરીફ ઋતુમાં કુદરતી આપત્તિથી થતાં પાક નુકસાન સામે સહાયરૂપ થવા મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાને વર્ષ 2021 માટે મંજૂરી આપી...
AbhayamNews

શું કોરોનાથી મરનાર લોકોના પરિવારજનો ને મળશે 4 લાખ રૂ.? SCએ મોદી સરકારને આપ્યા આટલા દિવસ..

Abhayam
આ મામલે જસ્ટિસ અશોક ભૂષણ અને એમ આર શાહની બેચે કેન્દ્ર સરકારને 24 મેએ નોટિસ જાહેર કરી હતી. કેન્દ્ર સરસકારે આજે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે...
AbhayamNews

સી.આર .પાટિલનું 2022ની વિધાનસભા ચૂંટણીને લઈને મોટું નિવેદન.

Abhayam
ગાંધીનગરમાં પ્રદેશ કાર્યાલયે ભાજપની કોર કમિટીની બેઠક મળી હતી. જેમાં વિવિધ વિષયો પર પક્ષના દિગ્ગજ નેતાઓની હાજરીમાં મંથન કરવામાં આવેલ. આ બેઠક બાદ ગુજરાત ભાજપ...
AbhayamNews

ગુજરાતમાં છૂટછાટ વચ્ચે અમદાવાદમાં મોટો નિર્ણય : જો વેક્સિન નહીં લીધી હોય તો….

Abhayam
અમદાવાદના કલેકટરે જાહેરનામું બહાર પાડીને આદેશ આપ્યા છે કે જે વેપારીએ વેક્સિન ન લીધો હોય તેમણે RTPCRનો નેગેટિવ રિપોર્ટ પણ સાથે રાખવાનો રહેશે અમદાવાદ કલેક્ટરનું...
AbhayamNews

આ દેશ સમુદ્રમાં કરોડો ટન માટી નાખીને નવું શહેર બનાવવા જઈ રહ્યો છે..

Abhayam
સમુદ્રમાં કોરોડ ટન માટી નાખીને ડેનમાર્ક દ્વારા એક શહેરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. દેશની સાંસદે આ પ્રોજેક્ટ માટે મંજૂરી પણ આપી દીધી છે.આ નવા...
AbhayamNews

ફાયર NOC મુદ્દે સુનાવણી:-હાઈકોર્ટે સરકારને ઝાટકી..

Abhayam
ગુજરાતમાં ફાયર સેફ્ટીની અમલવારી મુદ્દે સુનાવણી શરુ થઈ છે. જેમાં અરજદારે રજુઆત કરી છે કે 15 મીટર સુધીની ફેક્ટરીઓને ફાયર સેફ્ટી NOC લેવાની જરૂરિયાત નહીં...
AbhayamNews

SP નિર્લિપ્ત રાયને ચેલેન્જ ફેંકનાર પોતાને અમરેલીનો બાપ કહેનાર..

Abhayam
અમરેલીના SP નિર્લિપ્ત રાયને એક આરોપીએ ખુલ્લી ચેલેન્જ આપી હતી પરંતુ આરોપીની આ ભૂલના કારણે હવે તે પોલીસથી બચવા માટે ફરાર થઈ ગયો છે. અમરેલીમાં...