Abhayam News

Month : April 2021

AbhayamNews

સુરત:- જિલ્લા કલેકટર ડો.ધવલ.પટેલ. એ ડૉક્ટરોને કોરોના દર્દી માટે આ ઇન્જેક્શન લખી ન આપવા અપીલ કરી..

Abhayam
ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે પોઝિટિવ દર્દીઓની સારવાર માટે રેમડેસિવીર અને ટોસિલીઝુમેબ નામના ઇન્જેક્શન આપવામાં...
AbhayamNews

જુઓ અહીંયા:-આ એક કથાકાર કોરોના મહામારીમાં કોરોના દર્દીઓ ની વ્હારે આવ્યા, કથા દરમિયાન રૂ. 1 કરોડ આપવાની જાહેરાત કરી..

Abhayam
રાજુલા, સાવરકુંડલા, તળાજા, મહુવામાં જરૂરિયાત હશે એ પ્રમાણે મદદ કરાશે કોરોનાની સારવારમાં ચાર તાલુકાને 25-25 લાખ રૂપિયા આપવામાં આવશે વૈશ્વિક મહામારીમાં કોરોનાના વધતા જતા સંક્રમણને...
AbhayamNews

સુરત:- AAP ના આ કોર્પોરેટર એ પોતાના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર કોરોના દર્દી માટે એવું તે શું કર્યું કે લોકો કરી રહ્યા છે વાહ વાહ…

Abhayam
કોરોનાની મહામારીમાં આમ આદમી પાર્ટીના નગરસેવકોએ પોતાના વોર્ડ દીઠ શરૂ કર્યા છે આઇસોલેશન સેન્ટર. નગરસેવકો પોતે કોરોના ગ્રસ્ત દર્દીઓની સેવામાં જોડાઈ રહ્યા છે દીપ્તિ બેન...
AbhayamNews

મોટી દુર્ઘટના:-ફરી એકવાર હોસ્પીટલની બેદરકારી સામે આવી ભયંકર આગમાં ICUના 13 કોરોના દર્દીઓના થયા મોત..

Abhayam
કોરોના સંકટ વચ્ચે મહારાષ્ટ્રની હોસ્પિટલોમાં એક પછી એક મોટા અકસ્માતો થઈ રહ્યા છે. નાસિકની ઝાકિર હુસેન હોસ્પિટલમાં ઓક્સિજન લિકેજને કારણે 22 કોરોના દર્દીઓનાં મોતનો મામલો...
AbhayamNews

આ યુનિવર્સિટીનો કર્યો નિર્ણય:-પરીક્ષા આપવી છે તો પહેલા વેક્સીન લેવી જ પડશે..

Abhayam
પરીક્ષા આપવી હોય તો પહેલાં વેક્સિન લેવી પડશે તેવો નિર્ણય ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા લેવામાં આવ્યો છે. જે વિદ્યાર્થીઓની ઉંમર 18 વર્ષથી ઉપરની હોય તેમણે...
AbhayamNews

જાણો ગુજરાત સરકારનો આદેશ:-માસ્ક પહેર્યું ન હોય તેનો જ દંડ ટ્રાફિક પોલીસ લેશે,થશે મોટી રાહત.

Abhayam
ટુ વ્હીલર્સ અને ફોર વ્હીલર્સમાં પોલીસ તરફથી માસ્ક સિવાય બીજા કોઈ દંડ વસુલ કરવામાં નહીં આવે. એવી સૂચના સરકાર તરફથી પોલીસને આપવામાં આવી છે. રાજ્યની...
AbhayamNews

ગુજરાતના આ જિલ્લામાં થયું 22થી 30 એપ્રિલ લોકડાઉન:-જાણો શું ચાલુ રહેશે અને શું બંધ..

Abhayam
કોરોનાની મહામારી દિવસે દિવસે વિકટ સ્થિતિ ઊભી કરી રહી છે. વણસતી જતી પરિસ્થિતિને ધ્યાને લેતા દેવભૂમી દ્વારકા, ભાટીયા, ખંભાળીયા, મીઠાપુર તથા ઓખામાં બપોર બાદ વ્યાપારી...
AbhayamNews

સુરત:- હેટ્રો કંપનીના રેમડેસીવીર ઇન્જેક્શનના નામે ખાલી બોટલમાં પાણી પધારાવતો ઇસમ પકડાયો,જાણો સમગ્ર ઘટના..

Abhayam
ગુજરાતની સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. ક્યાય ઓક્સીજન ઘટે છે તો ક્યાંક વેન્ટીલેટર, ક્યાંક દવાઓ નથી મળી રહી તો ક્યાંક બેડ જ નથી મળી...
AbhayamNews

આ યુવાને કોરોના દર્દીઓ માટે પોતાની 22 લાખની SUV કાર વેચી એવું તે શું કર્યું કે લોકો કરી રહ્યા છે વાહ વાહ…

Abhayam
ભારતમાં કોરોના વાયરસની સેકન્ડ વેવ ચાલી રહી છે. જે ગયા વર્ષની સરખામણીમાં વધુ ઘાતક સાબિત થઇ રહી છે. દેશભરમાં કોરોનાને લીધે સ્થિતિ વકરી બની છે....
AbhayamNews

સી. આર.પાટીલ ફરી એક વાર વિવાદમાં,લોકોનું ટોળુ ભેગુ કરવામાં:-જાણો પોલીસ કમિશનરે શું કહ્યું ?

Abhayam
એક તરફ સરકાર જાહેરાત કરે છે કે, કોઈ પ્રકારના મેળાવડા કરવા નહીં, મોટી સંખ્યામાં લોકોએ ભેગા થવું નહી. બીજી તરફ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે...