Abhayam News

Tag : latest news

AbhayamNews

સુરત:કાપડ માર્કેટ GST વધારાના વિરોધમાં સજ્જડ બંધ…

Abhayam
કાપડ ઉદ્યોગમાં આગામી 1લી જાન્યુઆરીથી લાગુ થઇ રહેલા 12 ટકા GSTનાં વિરોધ આજે કાપડ માર્કેટ સજ્જડ બંધ રહ્યું હતું. 170 કાપડ માર્કેટની 70 હજારથી વધુ...
AbhayamNews

સુરત: યુવકને ઢોર માર મારવાના કેસમાં 3 પોલીસકર્મીઓ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધવા આદેશ..

Abhayam
શહેરના 3 પોલીસકર્મીઓ (Surat police) સામે હત્યાના પ્રયાસનો (try to murder) ગુનો નોંધવા આદેશ કરવામાં આવ્યો છે. ઉમરા પોલીસ મથકના ત્રણ જવાનો સામે ફરિયાદ નોંધાશે....
AbhayamNews

ચુકાદોઃમોરબીમાં દુષ્કર્મીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા…..

Abhayam
મોરબીમાં દુષ્કર્મીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા, 5 વર્ષ બાદ મળ્યો ન્યાય…. મોરબીની સ્પે.પોકસો કોર્ટનો દાખલારૂપ ચુકાદો, દુષ્કર્મના આરોપીને 30 હજારનો દંડ અને આજીવન કેદ...
AbhayamNews

આમ આદમી પાર્ટીના ઈટાલીયા-ઈશુદાન સહિત 64 કાર્યકર્તા 10 દિવસથી જેલમા બંધ…..

Abhayam
હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયા બાદ આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા કમલમ ભાજપ કાર્યાલય જઈને વિરોધ કરીને અસિત વોરાના રાજીનામાની માગણી કરવામાં...
AbhayamNews

ગુજરાતમાં કોરોના બ્લાસ્ટ થતા ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક, આ નિયંત્રણો લાગી શકે છે…

Abhayam
ગુજરાતમાં કોરોનાના વધતા કેસને લઇને ગાંધીનગરમાં કેબિનેટ બેઠક મળી છે. ગઈ કાલે 394 કેસ કોરોના બહાર આવતા તેમજ ઓમિક્રૉન કેસનો આંકડો 78 સુધી પહોંચી જતાં...
AbhayamNews

SVP હોસ્પિટલમાં દાખલ મહેશભાઈ સવાણી એ આજે પારણાં કર્યાં…

Abhayam
હેડ ક્લાર્ક ભરતીકૌભાંડમાં ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાને પદ પરથી હટાવી તેમની સામે કાયદેસરનાં પગલાં ભરવા આમ આદમી પાર્ટી (AAP) દ્વારા પ્રદર્શન કરવામાં...
AbhayamSocial Activity

સુરત:-શહીદ જવાનોના પરિવાર માટે દેવાણી પરિવારે પુત્રના લગ્નમાં 1 લાખ દાન આપ્યું…

Abhayam
સુરતના દેવાણી પરિવારે પુત્રના લગ્નપ્રસંગે દેશની સુરક્ષા માટે જીવનું બલિદાન આપનાર વીર શહીદ જવાનોના પરિવારને મદદરૂપ થવાં માટે જય જવાન નાગરિક સમિતિ, સુરતને રૂ. 1...
AbhayamDr. Chintan VaishnavEditorials

ડો.ચિંતન વૈષ્ણવ ::હેડ ક્લાર્ક પેપર લીક મામલો : ઇંકલાબ ઝીંદાબાદ,ભાગ-1

Abhayam
▪️સમજાતું નથી કે સરકાર શું કરવા બેઠી છે ? છેલ્લા અમુક વર્ષોમાં સરકારી ભરતી પરીક્ષાઓનું આ લગભગ દશમું પેપર ફૂટયું છે. નોકરી મેળવવા ઇચ્છતા યુવાનો...
AbhayamSports

રોટરેક્ટ ક્લબ ઓફ સૂરત ઇસ્ટ દ્વારા ક્લબ મેમ્બરો માટે ROTARACT VOLLEY BALL LEAGUE- RVL નું આયોજન કરવામાં આવ્યું હતું.

Abhayam
લીગનાં મુખ્ય ટાઈટલ સ્પોનસર રો.ડૉ.ક્રિષ્ના ભાલાળા(બેલેજા સ્કિન કેર) રો. ડૉ.જયદિપ ભાયાણી (બર્થ એન્ડ બીઓન્ડ) દ્વારા આપવામાં આવી હતી. અને આ લીગ ક્લબ મેમ્બરો વચ્ચે અલગ...
AbhayamNews

અમદાવાદ : ભાજપના મહિલા કોર્પોરેટર પતિની દાદાગીરી, હપ્તા પેટે 2 લાખ રૂપિયા માંગવાનો આરોપ..

Abhayam
અમદાવાદ મહાનગર પાલિકાના ભાજપ મહિલા કાઉન્સિલરના પતિના દાદાગીરી કરતા સીસીટીવી સામે આવ્યા છે. મહિલા કાઉન્સિલરના પતિ વિરુદ્ધ નારોલ પોલીસ સ્ટેશનમાં ફેક્ટરી માલિક દ્વારા કાર્યવાહી કરવા...