Abhayam News

Tag : latest gujarati news

AbhayamSocial Activity

સુરત થી સૌરાષ્ટ્ર આવેલ તબીબી સભ્યોએ જુનાગઢ જિલ્લામાં ચાલતા આઈસોલેશન સેન્ટરોમાં જઈ સેવા આપી..

Abhayam
સેવા સંસ્થા સુરત દ્વારા વતન ને વ્હારે અભિયાનમાં તબીબી ડોક્ટર સભ્યોએ બે વિભાગમાં ટીમ વહેંચણી કરી જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં ચાલતા તમામ આઈસોલેશન વોર્ડમાં વ્યક્તિગત...
AbhayamSocial Activity

મંડપ ડેકોરેટર્સ એસોશિયેશન દ્વારા સંચાલિત સૌથી અલગ અને અનોખું આઇસોલેશન સેન્ટર…

Abhayam
સુરતમાં આઇસોલેશન સેન્ટરો નાના તેમજ મધ્યમવર્ગીય પરિવારો માટે આશિર્વાદ સમાન બની રહ્યા છે. જેમાંથી સૌથી અલગ અને અનોખું આઇસોલેશન સેન્ટર મોટા વરાછા સ્થિત અસ્પાયર પબ્લિક...
AbhayamSocial Activity

સૌરાષ્ટ્રની સેવામાં…52 સંસ્થાઓથી બનેલી સેવા સંસ્થામાંથી આજ રોજ સૌરાષ્ટ્ર તરફ રવાના થયા સુરતનાં યોદ્ધાઓ…

Abhayam
સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાત અને દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે, સૌરાષ્ટ્રમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે. યોગ્ય સારવારના અભાવે...
Abhayam

ગુજરાત માં એક પછી એક કર્મચારી હડતાળ પર ઉતરી રહ્યા છે જાણો શું છે પૂરી ખબર ?..

Abhayam
તબીબી શિક્ષકો-ડોક્ટરોનું માંડ પત્યુ ત્યાં હવે લેબ કર્મચારીઓનું આંદોલન ૧૦ દિવસમાં જો નિર્ણય ન લેવાય તો હડતાળ પાડશે ગુજરાત સરકારની હાલત એક સાંધે ત્યાં તેર...
AbhayamNews

કોરોનાની સારવારના સાધનોની ખરીદી માટે તમામ ધારાસભ્યોએ ગ્રાન્ટમાંથી ઓછામાં ઓછા રૂ.50 લાખ ફરજિયાત ફાળવવા પડશે:રાજ્ય સરકારનો નિર્ણય..

Abhayam
વિશ્વવ્યાપી મહામારી કોરોના કોવિડ-19ના સંક્રમણને રાજ્યમાં અટકાવવા તેમજ તેની સારવાર માટે અદ્યતન સાધનો-મશીનો ખરીદવા હવે રાજ્યના ધારાસભ્યોઓએ પોતાની ગ્રાન્ટમાંથી ઓછામાં ઓછા રૂ.50 લાખની રકમ ફરજિયાત...
AbhayamSocial Activity

સુરતના ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા આવ્યા વતનના લોકોની વ્હારે,કોરોનાકાળમાં શું કરી મદદ?

Abhayam
સૌરાષ્ટ્રમાંથી આવીને સુરત વસેલા કાઠિયાવાડીઓની કોઠાસૂઝ ગજબની છે. દુનિયાની રીતે ઓછું ભણેલા આ કાઠિયાવાડીઓ કોઈપણ આપત્તિનો આયોજનપૂર્વક સામનો કરવામાં માહેર છે. જ્યારે કોરોનાની બીજી લહેરે...
AbhayamSocial Activity

ખાલી સેવા નહીં, ભીના હૈયે લાગણી સાથે સેવા કરતા હસીનાબેનને સલામ.:-જુઓ સમગ્ર અહેવાલ

Abhayam
મોરબીની સિવિલ હોસ્પિટલમાં કોરોનાને કારણે અવસાન પામતા લોકોના શબને કોવિડ પ્રોટોકોલ પ્રમાણે પ્લાસ્ટિકની બેગમાં પેક કરવામાં મદદ કરવાનું કામ આ હસીનાબેન કરી રહ્યા છે. હસીનાબેન...
AbhayamNews

સુરતના પુણા વિસ્તારમાં ભાજપના જ કાર્યકર્તા દ્વારા મેયર નો અનોખી રીતે જન્મદિવસ ઉજવાયો…

Abhayam
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ભાજપના કાર્યકર્તાઓ પર કરેલા હુમલાઓ, અમાનવીય અત્યાચારો અને ભાજપના કાર્યકર્તાઓની હત્યા સામે આજે સવારે ૧૦ વાગ્યે સીતાનગર ચાર રસ્તા...
AbhayamNews

આ ધારાસભ્યે ઓક્સીઝન પ્લાન્ટ બનાવવા માટે રસ્તા ઊપર ઉતરીને ‘ભીખ’માંગી …જાણો કોણ છે આ ધારાસભ્ય ?

Abhayam
કોરોના મહામારી દિવસેને દિવસે વધતી જાય છે અને બનાસકાંઠા જિલ્લામાં પણ ઑક્સિજનની અછત જોવા મળી રહી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી...
AbhayamSocial Activity

દાતાઓની ભૂમિ કહેવાતી આ કર્ણની ભૂમિ માં આ બંને ભામાશા કોરોના દર્દીઓ માટે બન્યા દેવદૂતો…

Abhayam
કોરોનાની બીજી લહેરે ગુજરાતમાં કાળો કેર વર્તાવ્યો છે એવા કપરા સમયમાં સુરતની 52 સામાજિક સંસ્થાઓએ સાથે મળીને આરંભેલા અનોખા સેવા યજ્ઞની, હૈયાને ટાઢક થાય અને...