સુરત:-મુસ્કાન ફેમિલી દ્વારા વિધવા બહેનોના અભ્યાસ કરતા બાળકોને સ્ટેશનરીની વસ્તુનું વિતરણ કર્યું…
મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ-સુરત અને મુસ્કાન કામધેનુ મહિલા મંડળ- સુરત દ્વારા આયોજીત ગ.સ્વ. બહેનોના અભ્યાસ કરતા બાળકો ધોરણ 1 થી 12 વિદ્યાર્થીઓ માટે નોટબુક, પેન્સિલ...