Abhayam News
AbhayamSocial Activity

નવયુવાન દ્વારા જન્મદિવસની કરાયેલી અનોખી ઉજવણી..

ગુજરાત સેવા ના દોર માં હમેશા ચાલી રહ્યોક હ્હે અને હમેશા ચાલતો પણ રહેશે.તેવા માં ગુજરાત માં કૈક્મ નવો કિસ્સો સામે આવ્યો છે.સુરત માં વસતા ૧૯ વર્ષીય નવયુવાન એવા નિર્ભય મુકેશભાઈ તલાવીયા એ પોતાનો જન્મ દિવસની કઈક નવી રીતે કરી ઉજવણી.૧૯ વર્ષીય નવ યુવાન નિર્ભયે પોતાનો જન્મદિવસ પર જરૂરિયાતમંદ 25 બાળકો ને શિક્ષણ કીટ તેમજ વૃધ્ધાશ્રમમાં વડીલો સાથે મીઠાઈ વહેંચી પોતાનાં જન્મદિવસ ની અનોખી અને બીજાઓ માટે અનુકરણીય ઉજવણી કરી હતી.

જન્મદિવસ એટલે આનંદથી પરિવાર સાથે અને મોજ મસ્તીથી મિત્રો સાથે ઉજવાતો દિવસ પરંતુ સુરતમાં વસતા 19 વર્ષીય યુવાન નિર્ભય મુકેશભાઈ તળાવીયા એ પોતાના 19 માં જન્મદિવસ પર જરૂરિયાતમંદ 25 બાળકો ને શિક્ષણ કીટ તેમજ વૃધ્ધાશ્રમમાં વડીલો સાથે મીઠાઈ વહેંચી પોતાનાં જન્મદિવસ ની અનોખી અને બીજાઓ માટે અનુકરણીય ઉજવણી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

વડોદરાની કંપનીમાં બોઇલર ફાટ્યું, આટલા ના મોત…

Abhayam

સરકાર ની બેદરકારી અને સજા લોકો :સેટીંગ કરનાર ને વેક્સીન નિર્દોષ ને ડંડા એક વ્યક્તિનું માથું ફૂટ્યું કોણ છે જવાબદાર ?..

Abhayam

બેન્ક ખાનગીકરણ સામે આજથી રાજ્યના 25,000 બેન્ક કર્મચારીઓની હડતાળ…

Abhayam

Leave a Comment