ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને કેવી રીતે અપાશે માર્ક્સ, કેન્દ્ર સરકારે રજુ કરી આ ફોર્મુલા..
CBSE તરફથી 12માં રિઝલ્ટ તૈયાર કરવાને લઈને ગઠિત કમિટી આજે સુપ્રીમ કોર્ટમાં પોતાના રિપોર્ટ રજૂ કરી રહી છે. સુપ્રીમ કોર્ટે સીબીઆઈના મૂલ્યાંકન નીતિ નક્કી કરવા...
