Abhayam News
AbhayamNews

ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને કેવી રીતે અપાશે માર્ક્સ, કેન્દ્ર સરકારે રજુ કરી આ ફોર્મુલા..

CBSE તરફથી 12માં રિઝલ્ટ તૈયાર કરવાને લઈને ગઠિત કમિટી આજે સુપ્રીમ કોર્ટમાં પોતાના રિપોર્ટ રજૂ કરી રહી છે. સુપ્રીમ કોર્ટે સીબીઆઈના મૂલ્યાંકન નીતિ નક્કી કરવા માટે 14 દિવસનો સમય આપ્યો હતો.

કોરોનાને કારણે સીબીએસઈ અને આઈસીએસઈની 12માંની બોર્ડની પરિક્ષા 2021ને રદ્દ કરી દેવામાં આવી હતી. હવે રિઝલ્ટ જારી કરવાને લઈને સીબીએસઈ તરફથી તૈયાર કરવામાં આવી રહી હતી. આજે સુપ્રીમ કોર્ટમાં સીબીએસઈ 12માના રિઝલ્ટ જાહેર કરવાને લઈને સુનવણી કરવામાં આવી રહી છે. સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં હલફનામું દાખલ કર્યુ છે.

મૂલ્યાંકન નીતિ નક્કી કરવા માટે 14 દિવસનો સમય આપ્યો હતો…


12માંની બોર્ડની પરિક્ષા 2021ને રદ્દ કરી દેવામાં આવી હતી..

સુપ્રીમ કોર્ટમાં એજીએ દલીલની શરુઆત કરી છે. તેમણે કહ્યુ કે આ પહેલા આ પ્રકારની સ્થિતિ ક્યારેય નથી આવી. કોર્ટે કહ્યુકે પોલીસીની એક કોપી વિકાસ સિંહને પણ આપે.

સીબીએસઈએ 4 જૂન 2021નું ઈવેલ્યૂએશન ક્રાઈટેરિયા નક્કી કરવા માટે 13 સભ્યની કમિટીનું ગઠન કર્યુ હતુ. 12માં મૂલ્યાંકન નીતિ નક્કી કરવા માટે સમિતિને 10 દિવસનો સમય આપવામાં આવ્યો હતો.ઉલ્લેખનયી છે કે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને સીબીએસઈને ઈવેલ્યૂએશન ક્રાઈટએરિયા નક્કી કરવા 2 અઠવાડિયાનો સમય આપ્યો હતો.

AG એ કહ્યું કે CBSE એ 10, 11 અને 12 પ્રી બોર્ડના રિઝલ્ટને લીધા છે. 10માંના 5 વિષયમાંથી 3 વિષયના સૌથી સારા માર્કને લેવામાં આવ્યા છે. 10માં ધોરણના 5 વિષય લેવામાં આવ્યા છે અને 3માંથી સર્વશ્રેષ્ઠનું સરેરાશ કાઢવામાં આવશે. ધો. 12માંના વિદ્યાર્થીઓ માટે પ્રેક્ટિકલ હોય છે. અમે 10માથી 30 ટકા અને 12માંથી 40 ટકા લઈશું. આ રીતે માર્ક કાઢીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ગુજરાત સરકારે આ સેક્ટરમાં 3000 કરોડના MoU કર્યા, સંભવિત 9000 રોજગારીની તકોનું સર્જન થશે, જાણો વિગત

Vivek Radadiya

ગુજરાત કોંગ્રેસના આ નેતાએ કરોડોનું ફુલેકુ ફેરવ્યું…

Abhayam

અમીર દેશોની નાગરિકતા લઈ રહ્યા છે ભારતીયો, જાણો કયા દેશમાં કેટલાં લોકો..

Vivek Radadiya