સુરત:-આ સ્થળે પકડાઈ નકલી રેમડેસીવીર ઇન્જેક્શનની ફેકટરી:- ઇન્જેકશનમાં ગ્લુકોઝ અને પાણી…
સુરતમાં ફરીએકવાર નકલી રેમડેસીવીરની ફેક્ટરી પકડાઈ છે, એકતરફ પરિવારજનો પોતાના સબંધીનો જીવ બચાવવા આખા શહેરમાં ઇન્જેક્શન માટે ઠેર ઠેર ભટકી રહ્યા છે, ત્યારે બીજીબાજુ આવા...