દિલ્હી સરકારની જાહેરાત- આજ રાતથી લોકડાઉન જાણો શું રહેશે ચાલુ અને શું હશે બંધ..?
કોરોનાનો રાફડો ફાટતા દેશની રાજધાની દિલ્હીમાં લોકડાઉન મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલ અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની બેઠકમાં લેવામાં આવ્યો...
