મહિલાએ લિફ્ટ માંગીને યુવકનું કર્યું અપહરણ, મારમારીને માંગી લાખોની ખંડણી…..
યુવકોને હની ટ્રેપમાં ફસાવીને લાખો રૂપિયા પડાવવાની ઘટનાઓ છાસવારે બનતી રહે છે. ત્યારે જૂનાગઢ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ભેસાણ તાલુકાના ધોળવા ગામના યુવકને હનીટ્રેપમાં ફસાવીને અપહરણ...
