આવતીકાલે સમગ્ર ગુજરાતમાં વેક્સિનેશન બંધ જાણો શા માટે સરકાર એ નિર્ણય લીધો….
આવતીકાલે સમગ્ર ગુજરાતમાં વેક્સિનેશન બંધ. મમતા દિવસના નામે સરકારે લીધેલો નિર્ણય. બીજી તરફ વેક્સિનનો સ્ટોક મર્યાદિત હોવાથી એક દિવસ વેક્સિનેશન બંધ રખાયું હોવાની ચર્ચા. અમદાવાદમાં...
