Abhayam News
AbhayamNews

મહેશભાઈ સવાણી ના હસ્તે સૌરાષ્ટ્રમાં કાર્યાલય ની શરૂઆત…

૪-૭-૨૦૨૧ HDFC બેંકની બાજુમાં. પાલીતાણા ખાતે આમ આદમી પાર્ટી કાર્યાલયના ઉદ્દઘાટન સમારોહમાં શ્રી મહેશભાઈ સવાણી (નેતા.આપ), શ્રી હસમુખભાઈ દોમડીયા (પ્રમુખશ્રી ભાવનગર, આપ), શ્રી કિરણભાઈ ખોખાણી (કોર્પોરેટ-સુરત,આપ). શ્રી સુધીરભાઈ વાઘાણી (ગારીયાધાર), શ્રી શક્તિ સિંહ ગોહિલ (ઘેટી), સાધનાબેન મકવાણા (મહિલા મોરચાનાં પ્રમુખ, પાલીતાણા), શ્રી અશ્વિનભાઈ મિયાણી (તાલુકા ઉપ પ્રમુખ પાલીતાણા) તેમજ તમામ કાર્યકર્તા અને શુભચિંતકો ખુબ જ મોટી સખ્યામાં ઉપસ્થિત રહી ગુજરાતને નવી ક્રાંતિકારી શરૂઆત દ્વારા રાજકારણ થકી સામાજીક સેવા કરવા માટેની દિશા ચીંધવાના કાર્યનો થયોપ્રારંભ…

ગુજરાતમાં આમ આદમી પાર્ટીની લોકપ્રીયતા વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. આમ આદમી પાર્ટીનો વ્યાપ ગુજરાતમાં વધી રહ્યો છે. ગુજરાતના અલગ-અલગ શહેર અને ગામડાના લોકો અને સામાજિક અગ્રણીઓ AAPમાં જોડાઈ રહ્યા છે. ગુજરાત અને વિશ્વભરમાં બેસહારા દીકરીઓના પપ્પાના નામે પ્રસિદ્ધ થયેલા મહેશ સવાણી ગુજરાતની અંદર અને સૌરાષ્ટ્રમાં સેવામાં હંમેશા અગ્રેસર રહ્યા છે…

સુરતના જાણીતા ઉધોગપતિ સામાજિક અગ્રણી મહેશભાઈ સવાણીએ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા હવે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.ત્યારબાદ મહેશભાઈ સવાણી હાલ સૌરાષ્ટ્ર ની મુલાકાતે છે…ત્યારે સૌરાષ્ટ્રના હજારો લીકો મહેશભાઈની આગેવાનીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે…

આમ મહેશભાઈ સવાણીને શહેર બાદ ગામડે પણ જનસમર્થન મળી રહ્યું છે …

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ભારત આ પાંચ દેશો સાથે સૌથી વધુ કરે છે વેપાર, ચીનનો પણ સમાવેશ

Vivek Radadiya

દુનિયાનો ત્રીજો સૌથી મોટો ડાયમંડ આ દેશમાંથી મળ્યો , જાણો આટલા કેરેટનો છે..

Abhayam

સ્વચ્છ બસ સ્ટેન્ડમાં કચરો નાખી સફાઈ કરવાનું નાટક

Vivek Radadiya