Abhayam News
Abhayam News

સુરત :-રૃપે સિવિલને ત્રીજી લહેરની અગમચેતી 100 ઓક્સિજન જનરેટર મોકલાયા…

સુરત શહેરમાં કોરોનાની બીજી લહેરમાં શહેરમાં કોરોનાની સંખ્યામાં વધારો થયો હતો.જેથી શહેરની હોસ્પિટલમા ઓકસીજનની અછત પણ વર્તાઇ હતી.આવા સંજોગમાં ત્રીજી લહેર આવે. તો ઓકસીજનની અછત નહી પડે તે હેતુથી સરકાર દ્વારા સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે  100 કોન સ્ટેટર મશીન ફાળવામાં આવ્યા છે. આ મશીનમાંથી હવાથી ઓકસીજન જનરેટ થાય છે. 

આ મશીન જે દર્દીને  5 લીટરથી ઓછુ ઓકસીજન જરૃર હોયતેવા દર્દી માટે ઉપયોગી બનશે.આ મશીન વિજળીથી ચાલશે. આ મશીન પર દર્દીને રાખવામાં  આવે તો ઓકસીજન સિલિન્ડર અને ઓકસીજન લાઇનની જરૃર રહેતી નથી. મશીનને સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકાય છે. એવુ નવી સિવિલના આર.એમ.ઓ ડો.કેતન નાયકે કહ્યુ હતુ.

સુરત શહેરમાં કોરોનાની બીજી લહેરમાં અનેકે જીંદગી ગુમાવી અને હવે કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા પણ દર્શાવાઇ રહી છે . જેથી સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતેના ઓકસીજન કોન સ્ટેટર મશીનથી હવામાંથી ઓકસીજન મળશે. આ મશીન પાંચ લિટરથી ઓછું ઓક્સિજન દર્દીને આપવામાં ઉપયોગી થઇ શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

જુઓ ફટાફટ:-ધોરણ 12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ થયો જાહેર, જાણો ક્યારે યોજાશે પરીક્ષા

Abhayam

સુરત:-Cyss દ્વારા યુનિવર્સિટી વિરુદ્ધ ઉગ્ર આંદોલન..

Abhayam

સુરત:-કોરોનાને કોરણે મૂકી દર્દી દાદા આઇશોલેશન સેન્ટરમાં દિલ થી ઝૂમયા…

Abhayam

Leave a Comment