Abhayam News

Month : June 2021

AbhayamSports

જાણો:-આ તારીખથી શરૂ થઈ રહ્યો છે T20 World Cup…

Abhayam
20 World Cup વિશ્વકપનું આયોજન ભારતના બદલે UAEમાં કરવામાં આવશે. પણ કેટલીક મેચ ઓમાનમાં પણ રમાઈ શકે છે. આ ટુર્નામેન્ટ તા. 17 ઑક્ટોબરના રોજ શરૂ...
AbhayamNews

જાણો જલ્દી:-ST વિભાગનો મહત્ત્વનો નિર્ણય..

Abhayam
કોરોનાની બીજી લહેરમાં રાજ્યમાં કેસની સાથે-સાથે મૃત્યુઆંકમાં પણ વધારો થયો હતો. કોરોનાને કાબુમાં લેવા માટે રાજ્ય સરકાર દ્વારા 36 જેટલા શહેરોમાં આંશિક લોકડાઉન લાગુ કરવામાં...
AbhayamNews

કેજરીવાલે કરી આ જાહેરાત:-પંજાબમાં AAP જીતશે તો મફતમાં શું આપશે..

Abhayam
પંજાબમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પુરુ જોર લગાવી રહી છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં...
AbhayamNews

ભાજપ ની હલકાઈ આવી સામે:-જાણો સમગ્ર ઘટના

Abhayam
સુરત શહેરમાં આમ આદમી પાર્ટી મહાનગર પાલિકાની 27 સીટ પર વિજેતા બનીને વિપક્ષ તરીકે બેઠી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલો ફોટોમાં કોઈ વ્યક્તિ આમ...
AbhayamNews

જન અધિકાર મંચ ના નેતા રામ થયા હવે આમ આદમી પાર્ટીના:-AAP માં વધુ એક યુવા ચહેરા ની એન્ટ્રી..

Abhayam
ગુજરાતમાં હવે આમ આદમી પાર્ટીનો વ્યાપ વધી રહ્યો છે. અલગ-અલગ શહેર અને ગામમાંથી સામાજિક આગેવાનો અને યુવાનો આમ આદમી પાર્ટીની સાથે જોડાઈ રહ્યા છે. 27...
AbhayamNews

અમદાવાદમાં હિટ એન્ડ રન: બેફામ રસ્તા પર સૂતા શ્રમજીવીઓ પર કાર ફરી વળી….

Abhayam
શહેરમાં (Ahmedabad) શિવરંજની પાસે વીમા નગર નજીક સોમવારે મોડી રાતે 12.46 કલાકે હિટ એન્ડ રનની (Hit and run) ઘટના બની છે. જેમાં કારે ઝૂંપડાની બહાર...
AbhayamNews

સુરત માં કામદારો રોજગાર-ધંધો બંધ કરી ટીફિન લઈને રસી લેવા લાઈનમાં લાગ્યા.

Abhayam
સુરતમાં માર્કેટના કામદારો રોજગાર-ધંધો બંધ કરી ટીફિન લઈને રસી લેવા પહોંચ્યા. સવારે 4 વાગ્યાથી લાઈનમાં લાગ્યા અને નંબર મળ્યો 58. સરકાર એક તરફ વેક્સિન લેવા...
AbhayamNews

સુપ્રીમ કોર્ટનો કડક નિર્દેશ- 31 જુલાઈ સુધીમાં આ યોજના લાગુ કરવા કર્યો હુકુમ.

Abhayam
31 જુલાઈ સુધીમાં એક રાષ્ટ્ર, એક રાશન કાર્ડ યોજના લાગુ કરવાના નિર્દેશ આપ્યો. પ્રવાસી શ્રમિકો ને મફતમાં વિતરણ કરવા માટે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને...
AbhayamSocial Activity

સંઘર્ષનાં સાથી કાર્યક્રમમાં કોરોનાની બીજી લહેરમાં સેવા આપનાર ડોક્ટરોને સન્માનિત કરાયા..

Abhayam
મારુતિ વીર જવાન ટ્રસ્ટ યુવા ટીમ એટલે રાષ્ટ્રકાર્ય માટે હંમેશા તત્પર અને સક્રિય ટીમ, કોરોના કાળમાં માનવી જ્યારે પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરતો હતો ત્યારે...
AbhayamNews

મોદી સરકારનું વધુ એક રાહત પેકેજ, કોરોના પ્રભાવિત સેક્ટર માટે આટલા લાખ કરોડની સહાય..

Abhayam
નાણામંત્રી નિર્મલા સીતારમણે કોવિડ પ્રભાવિત સેક્ટર માટે 1.1 લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. કોરોના મહામારીથી પ્રભાવિત ભારતીય અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે મોટી જાહેરાત કરવામાં...