Abhayam News

Month : May 2021

AbhayamNews

સુનિલભાઈ 8-9 વર્ષથી બ્લડપ્રેશરની બીમારી 130 કિલો વજન છતા કોરોનાને હરાવ્યો…

Abhayam
કોરોના કાળની શરૂઆતથી કોરોનાની સાથે અન્ય બીમારીથી પિડીત દર્દીઓ માટે કોરોના ધાતક નિવડયો છે. પણ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના રહેવાસી સુનિલભાઈ કોરોના હરાવવામાં સફળ થયા...
AbhayamNews

ભાજપની ભીડ અને મમતાની સરકાર.

Abhayam
ભારતમાં ચાર મોટા રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશની વિધાનસભા ચૂંટણીના પરિણામ સામે આવી રહ્યા છે ત્યારે બંગાળમાં ત્રીજી વખતે મમતા બેનર્જીનો દબદબો દેખાઈ રહ્યો...
AbhayamNews

કોરોનાને કાબૂમાં લેવા માટે લોકડાઉન અંગે સરકાર વિચાર કરે:-સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપી ખાસ સલાહ.

Abhayam
દેશમાં કોરોના વાયરસની બીજી લહેર બેકાબૂ બની છે ત્યારે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને લોકડાઉનને લઈને વિચાર કરવા કહ્યું છે. દેશમાં કોરોનાની બીજી લહેરનો...
AbhayamNews

સુરત:-આ સ્થળે પકડાઈ નકલી રેમડેસીવીર ઇન્જેક્શનની ફેકટરી:- ઇન્જેકશનમાં ગ્લુકોઝ અને પાણી…

Abhayam
સુરતમાં ફરીએકવાર નકલી રેમડેસીવીરની ફેક્ટરી પકડાઈ છે, એકતરફ પરિવારજનો પોતાના સબંધીનો જીવ બચાવવા આખા શહેરમાં ઇન્જેક્શન માટે ઠેર ઠેર ભટકી રહ્યા છે, ત્યારે બીજીબાજુ આવા...
AbhayamNews

ગુજરાતના આ જિલ્લામાં સંક્રમણ વધતા 10 દિવસ સ્વૈચ્છિક લોકડાઉન…

Abhayam
બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ બેકાબુ બન્યું છે. બનાસકાંઠાના ડીસામાં સ્વૈચ્છિક દસ દિવસનું લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. વેપારીઓ અને વ્યવસાયિકોએ દસ દિવસ સુધી કામકાજ...
AbhayamNews

ભરૂચ હોસ્પિટલ આગ દુર્ઘટનામાં મધરાત્રે સુરતનાં સેવા સંસ્થાના આ ત્રણ યુવાનો મદદે પહોંચ્યા.

Abhayam
હવે સુરત શહેરમાં ચાલતી સેવા નામની સંસ્થા પ્રત્યે લોકોની લાગણી અને અપેક્ષાઓ વધવાથી ગુજરાત અને ગુજરાત બહારનાં રાજ્યો માંથી પણ મદદ માટે ફોન આવી રહ્યા...
AbhayamNews

PM મોદીએ લોકડાઉન વિશે શું કહ્યું:-દેશમાં સોમવારથી 18 દિવસનું સંપૂર્ણ લોકડાઉન..?

Abhayam
દેશમાં કોરોના વાયરસની (Coronavirus) બીજી લહેરને કારણે હાહાકાર મચ્યો છે. દરરોજ કોરોનાવાયરસ ચેપમાં નવા રેકોર્ડ બનાવી રહ્યા છે અને દરરોજ રેકોર્ડબ્રેક મૃત્યુઆંક નોંધાઈ રહ્યા છે....
AbhayamNews

સુરત:- આ વ્યક્તિ સિવિલ હોસ્પિટલમાં PPE કીટ પહેરીને કોરોના પોઝીટીવ દર્દીના મોબાઈલ ચોરી કરતો…

Abhayam
કોરોના વાયરસના કહેરથી સુરતમાં ફક્ત માણસો જ નહીં પણ માનવતા પણ મરી રહી હોય તેવું લાગી રહ્યું છે. હજુ થોડા સમય પહેલા જ સુરત ન્યુ...