38 દિવસમાં જ ધૈર્યરાજના પિતાના એકાઉન્ટમાં જમા થઇ ગયા કરોડો રૂપિયા, જાણો હવે કેટલાની જરૂર છે?
ધેર્યરાજને તો હવે કોણ નથી ઓળખતું! રાજ્યના મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલ કાનેસર ગામના મધ્યમવર્ગી પરિવારના ફક્ત 3 મહિનાનાં ધૈર્યરાજસિંહની સારવાર માટેના ઇન્જેક્શન માટે 16...