20 દિવસમાં 65 વ્યક્તિઓને ભરખી જનાર કોરોના કિલર ગામ હામાપુરમાં સુરતથી આવેલા ડોક્ટરો દ્વારા અપાયેલી અનોખી સેવા..
સેવા સંસ્થાનાં યોદ્ધાઓ રાત દિવસ સૌરાષ્ટ્રનાં આંતરીયાળ ગામોમાં જઈ સેવા આપી રહ્યા છે ત્યારે અવનવી ઘટનાઓ પણ નજર સમક્ષ આવી રહી છે. કોરોનાનાં બીજા વેવમાં...