કોર્ટનો ઐતિહાસિક ચુકાદો : દેશના ઈતિહાસમાં સૌ પ્રથમ વાર 38 દોષિતોને ફાંસીની સજા…
અમદાવાદની સેશન્સ કોર્ટે અમદાવાદ બ્લાસ્ટ કેસમાં આજે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે 49 દોષિતોમાંથી 38 દોષિતોને ફાંસીની સજા સંભળાવાઈ છે. આ સિવાયના 11 દોષિતોને આજીવન...