કોરોનાના કેસ વધતા આ શહેરમાં બસ 50% સીટિંગ કેપેસીટી સાથે જ દોડશે…..
અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, અમદાવાદ મહાનગરપાલિકા ભારતવર્ષમાં જાહેર પરિવહનમાં સુવિધા પૂરી પાડવાની કામગીરીમાં અગ્રેસર રહ્યું છે. તેના...
