Abhayam News
AbhayamGujarat

વડનગરમાં બનશે એરપોર્ટ

An airport will be built in Vadnagar abhayam news

વડનગરમાં બનશે એરપોર્ટ પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના વતન વડનગરને ટુરીઝમમાં સમાવિષ્ટ કર્યું છે.જેને લઇને વડનગરમાં એરપોર્ટ બનાવવાનું આયોજન ચાલી રહ્યું હોવાના સમાચારો પ્રાપ્ત થયા છે.

An airport will be built in Vadnagar abhayam news

પ્રાપ્ત માહિતી અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના વતન વડનગરમાં એરપોર્ટ બનાવવાનું સરકાર દ્વારા આયોજન છે. ત્યારે આગામી 6 ડિસેમ્બર 2023 ના રોજ એક ટીમ સ્થળ તપાસ માટે આવવાની હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે.

An airport will be built in Vadnagar abhayam news

ચર્ચાતી વિગતો મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીનું વતન વડનગર એ ઐતિહાસિક નગર છે તેમજ વડનગરનો સમાવેશ ટુરિઝમમાં કરવામાં આવ્યો છે ત્યારે હવે વડનગરમાં એરપોર્ટ બનશે તો શહેરની પ્રતિષ્ઠાને ચાર ચાંદ લાગશે.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં એરપોર્ટ બનાવવામાં આવશે. 6 ડિસેમ્બરે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ટીમ વડનગર આવશે. એરપોર્ટ ઓથોરિટીની ટીમ 3 જગ્યાએ સરવે કરશે જે અનુસંધાને જિલ્લાના અધિકારીઓને જાણ કરાઈ છે.  

An airport will be built in Vadnagar abhayam news

વડનગરમાં બનશે એરપોર્ટ
એરપોર્ટ પ્રી-ફિઝિબિલિટી સ્ટડીની કામગીરી માટે ટીમ આવશે.  DILR મહેસાણા,વડનગર અને વિસનગર મામલતદારને પણ જાણ કરાઈ છે. અધિકારીઓને સૂચિત જગ્યાના 7/12, ગામનો નકશા સાથે હાજર રહેવા સૂચના અપાઈ છે. એરપોર્ટ માટે વડનગર, ગુંજા અને ચાંદપુર ગામના 159 સરવે નંબરની જમીનનો સમાવેશ કરાયો છે. નાગરિક ઉડ્ડયન કચેરી દ્વારા મહેસાણા જિલ્લાના અધિકારીઓને સૂચના અપાઈ છે.

An airport will be built in Vadnagar abhayam news

વડનગરની વિશેષતાઓ
વડનગરમાં આવેલું ગુજરાતની શાન એવું કિર્તી તોરણ, તાનારીરીની સમાધિ, શર્મિષ્ઠા તળાવ, બૌદ્ધ વિરાસત, પ્રસિદ્ધ હાટકેશ્વર મંદિર તેમજ પુરાતત્વ વિભાગના ઉત્ખનન દરમિયાન ઘણી બધી ઐતિહાસિક બાબતો મળી આવેલી છે 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

ગીર સોમનાથમાં ભાજપ નેતાને ત્યાં તૂટ્યા ઘરના તાળા

Vivek Radadiya

370 કલમ કેવી રીતે લાગુ કરવામાં આવી?

Vivek Radadiya

ઉમેદવાર આપવામાં થાપ ખાઇ ગયા, માફ કરજો: ઇસુદાન ગઢવી

Vivek Radadiya