Abhayam News
Abhayam News

જુઓ:-જમ્મુ-કાશ્મીરના સોપોરમાં આતંકી હુમલો..

જમ્મુ-કાશ્મીરના સોપોરમાં આતંકી હુમલામાં બે પોલીસકર્મી શહીદ થઇ ગયાં છે. જ્યારે એક નાગરિકનું મોત નિપજ્યું છે. સોપોરમાં અમરાપોરા નજીક આતંકીઓએ પોલીસ અને CRPFની સંયુક્ત ટીમ પર હુમલો કર્યો જેમાં 4 લોકોના મોત નિપજ્યા છે.

6 જૂનના રોજ થયેલ હુમલાની વિગતો પ્રમાણે હુમલાખોરોએ બસ સ્ટેન્ડની સૌથી વધુ ભીડવાળી જગ્યાએ આવી ગ્રેનેડ હુમલો કર્યો હતો. ઘટનાસ્થળેથી ગ્રેનેડ પિન મળી છે, જેથી સાબિત થયું છે કે આ ગ્રેનેડ હુમલો હતો.

આતંકી

જમ્મુ-કાશ્મીર પુલવામા જિલ્લાના ત્રાલ બસ સ્ટેન્ડ પર ર જૂન વિવારે સાંજે આતંકવાદીઓએ ગ્રેનેડ હુમલો કર્યો હતો, જેમાં સાત વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે. જેમાંથી એક ઇજાગ્રસ્તની હાલત ગંભીર હોવાથી તેમને સૃથાનિક હોસ્પિટલ બાદ શ્રીનગરની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે. હાલ સુરક્ષા દળોએ ઘટનાસ્થળેની આસપાસ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

આવતીકાલે મુંબઇની હોસ્પિટલમાં ઇન્જેક્શન મૂકવામાં આવશે અમેરિકાથી 16 કરોડનું ઇન્જેક્શન આવી જતા ધૈર્યરાજની સારવાર શરૂ થઇ:-ઘૈર્યરાજને મળશે નવજીવન

Abhayam

દાતાઓની ભૂમિ કહેવાતી આ કર્ણની ભૂમિ માં આ બંને ભામાશા કોરોના દર્દીઓ માટે બન્યા દેવદૂતો…

Abhayam

ભાજપમાં ભંગાણ, માલધારી સમાજના આગેવાનો સહિત 200એ રાજીનામું આપ્યું …

Abhayam

Leave a Comment