પાવાગઢના ગાઢ જંગલોના વિસ્તારમાં વિકરાળ આગ લાગી જવા પામી છે. પાવાગઢના આસપાસના વિસ્તારોમાં ખુબ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આસપાસના જીલ્લા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે આગને કાબુમાં લેવા પ્રયાશો હાથ ધરી રહ્યા છે.
પાવાગઢની આગનો વિડીયો દ્વારા અંદાજ મેળવી શકીએ છીએ. હાલમાં કોઈ જાનહાનીના સમાચાર નથી મળી રહ્યા પરંતુ ખુબ મોટી સંખ્યામાં તંત્ર આગને કાબુમાં કરવા પ્રયાસ કરી રહ્યું છે.