Abhayam News
AbhayamNews

પાવાગઢના જંગલોમાં વિકરાળ આગ..(વિડીયો જોવા ક્લિક કરો)

પાવાગઢના ગાઢ જંગલોના વિસ્તારમાં વિકરાળ આગ લાગી જવા પામી છે. પાવાગઢના આસપાસના વિસ્તારોમાં ખુબ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આસપાસના જીલ્લા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે આગને કાબુમાં લેવા પ્રયાશો હાથ ધરી રહ્યા છે.

પાવાગઢની આગનો વિડીયો દ્વારા અંદાજ મેળવી શકીએ છીએ. હાલમાં કોઈ જાનહાનીના સમાચાર નથી મળી રહ્યા પરંતુ ખુબ મોટી સંખ્યામાં તંત્ર આગને કાબુમાં કરવા પ્રયાસ કરી રહ્યું છે.

Related posts

કોરોનાથી મુત્યુ પામેલા વ્યક્તિનો મૃતદેહ અગ્નિસંસ્કાર કરવાને બદલે પુલ પરથી નદીમાં ફેકી દીધો ..

Abhayam

WhatsApp પર સ્પેમ મેસેજ શેર કરવાનું ટાળો

Vivek Radadiya

સુરેન્દ્રનગર LCB પોલીસે ગુંદિયાવડા ગામની સીમમાં જુગાર રમતા ૦૮ શખ્શોને રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા

Vivek Radadiya